Share Facebook Twitter WhatsApp પરીનીતિ ચોપરા અને આયુષમાન ખુરાના સ્ટાર ફિલ્મ મેરી પ્યારી બિંદુ ની સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાઇ હતી. આ સ્ક્રિનિંગ માં સોનાક્ષી સિંહા , કગના રનોત, આદિત્ય રોય કપૂર ,. પરીનીતિ ચોપરા , આયુષમાન ખુરાના સહિત ઘણા સેલિબ્રિટિ ને સ્પોટ કરવામાં આવ્યા હતા. bollywood\ entertainment pariniti chpra