માસિક ચક્ર એ સ્ત્રી ઓને થતી સામાની પરકીય છે. દરેક માહિનામાં 5-6 દિવસ ખાસ ગરમીમાં કેટલા મુસ્કેલીવાળું માસિક હોય એ તો સ્ત્રી જ સમજી શકે. આમ તો દરેક ઋતું માં સ્ત્રીઓને માસિક દરમિયાન માનસિક અને શારીરિક સામનો કરવો પડતો હોય છે.
પોતાના મહિનાની તારીખને હમેશા યાદ રાખો , અને જો તારીખ નક્કી ન હોય તો ખાસ ઉનાળામાં સુતરાઉ પેનતિનો ઉપયોગ કરવો અને પર્સ માં ફરજિયાત નેપ્કિન રાખવું , ઉનાળામાં ગુપ્તાંગ માં પરસેવો વઘુ પ્રમાણમા થતો હોય તો ટેલ્ક્મ પૌદારનો ઉપયોગ કરવો . શારીરિક સફાઈ , પોષ્ટિક ભોજન, ઈકસરત અને આરામ કરવાથી ઉનાળામાં પણ ખાસ દિવસોમાં પ્રસન્ન રહી શકશો .