ફોલાદી(શારીરિક) –
આજકાલ દરેક પૈસા કમાવા પાછળ દોડી રહ્યા છે અને આ રીતે તેઓ પોતાની સ્વાસ્થ્યને અવગણે છે. મહેનત કરે અને સાચો ખોરાક ન લેવાના કારણે દુબળું-પાતળું થઈ જાય છે આના સિવાય પુરુષોની ખરાબ આદત હોય છે જેના કરણે તેનું શરીર ફિટ રહેતું નથી પરંતુ આપનણે આપણી આ ખરાબ આદત સુધારી લઈતો આપણું શરીર ફોલાદી(શારીરિક) બનાવી શકાય છે આજ આપણી એજ ખરાબ આદતો વિશે જણીએ તેને છોડી આપણે ફોલાદી(શારીરિક) બનાવી શકાય છે
ફોલાદી(શારીરિક) શરીર બનાવવાની પદ્ધતિઓ –
યોગ્ય સમયે ખોરાક ખાવો :
આજે આપણે-આપણા કામમાં એટલા વ્યસ્થ હોય છી કે ખોરાક લેવાનો સમય મળતો નથી એનાથી શરીર પર ખરાબ અસર પડે છે આપણી આ આદત શરીરને નુકસાન પોચાડે છે.યોગ્ય સમયે ખોરાક ન ખાવથી આપણા શરીરની કાર્યપ્રણાલી પર ખરાબ અસર થાય છે એટલા માટે આપણે યોગ્ય સમયે ખોરાક લઈ લેવની આદત પડવી જોઈએ.
પૂરતું પાણી પીવું
તંદુરસ્ત શરીર માટે ઓછામાં ઓછા 5 થી 6 ગ્લાસ પાણી પીવું જોઈએ. બહુ ઓછા લોકો આ કરી શકે છે પાણી પીવાથી શરીરના ઝેરી પ્રદાર્થ નીકળી જાય છે અને આમ શરીર તંદુરસ્ત રહે છે. તમારે આખા દિવસમાં 5 થી 6 ગ્લાસ પાણી પીવું જોઈએ.
30 મિનિટ વર્કઆઉટ
તંદુરસ્ત શરીર માટે 30-મિનિટની વર્કઆઉટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરોજ સવારે કસરત કરવાથી શરીર પર ખૂબ સારી અસર પડે છે અને તે મૂડને ખૂબ જ સારો રાખે છે. જો તમે જિમમાં ન જઇ શકો, તો તમે ઘરે 30 મિનિટની કસરત કરી શકો છો
પાછળથી નીચે ઊતરી અને ઘૂંટણ ફેરવો.બન્ને હાથ ડોક(ગરદન)પાછળ હથેળીને અડાળી દીઓ. હવે ધીમે ધીમે ઉભા થાઓ અને સાથળને સ્પર્શ કરો વારમ વાર આ રીતે કરો આપણે આવી રીતે 10થી15 મિનીટ કરવાનું છે
દિવાલ પર હાથ રાખી ઉભા થઈ જાવ તમારી સ્પાઇન સીધા રાખો અને બેસવું સ્થિતિમાં બેસવું આપણા હાથને સીધા રાખો અને દિવાલ સ્લાઇડ કરો. દિવાલ જ્યારે નીચે તરફ આધાર રાખો.આવું 10-15મિનીટ કરો
પ્લેક પોઝિશનમાં આવો. છાતી પર એક ઘૂંટણ ખેંચો અને તેને પાછું લાવો. બીજા પગ સાથે આજ રીતે કરો 20-25 મિનિટ માટે આવી રીતે કરો.
પીઠ પર નીચે ઉતરી અને ઘૂંટણની ફરતી રાખો. ગળાના પાછળના ભાગ પર બંને હાથ જોડો. હવે folds ની મદદ સાથે ખભા ઉઠાવો.પછી સામાન્ય સ્થિતિ પર પાછા આવો. આ 10-15 મિનિટ માટે કરો
આપણામાંથી થોડા જ એવા લોકો હશે કે જેઓ પાસે જિમમાં જવાનો સમય હોય અથવા જિમના આહારનું પાલન કરવા માટે કોઈ પૈસા ન હોય ઘરમાં 30 મિનિટનો સમય લઈને તમે આ સરળ કસરતો કરી શકો છો. આ તમને ફિટ રહેવા માટે જ નહીં, પણ વજન ગુમાવવા અને એબ્સ બનવા માટે મદદ કરશે.
જે આદતો વિશે પહેલા જળાવ્યુ તે આદતો હમેસા માટે દુર કરી દિયો
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com