જો તમે લાંબા સમયથી છોકરા નો પ્લાન કરી રહ્યા છો પરંતુ ઘણા વર્ષો વીતી ગયા બાદ કોઈ પણ સારા સમાચાર નથી મળી રહ્યા તો તેની પાછા એનું મૂળ કારણ તમારી ડાઈટ હોય શકે છે. જેના કારણથી તમારે પ્રજનન ક્ષમતામાં કમી આવતી હોય છે. જો અત્યાર સુધી તમને લાગતું હોય કે બાંઝપન અને તમારી ડાઈટ ને કાય લેવા – દેવા નથી તો તમને જણાવી દઈએ કે તમારી વિચારક્ષેણી ખોટી છે.
તમારી ડાઈટ ના માત્ર તમારી સેક્સ લાઈફને બરબાદ કરે છે પરંતુ તે તમને પિતા બનવાના સપનાને પન અધૂરું રાખી શકે છે.
કૈફીન :
ચા-કોફીના શોખ તમને ઘણા મોંઘા પડી શકે છે. કદાચ જ તમને ખબર હશે કે ચા-કોફીની ચૂસ્કી તમારે સેક્સુયલ હેલ્થ ખરાબ કરી રહી છે.તમને જણાવી દઈએ કે, દિવસમાં 2 કપ થી વધારે ચા-કોફી પુરુષના પ્રજનન સેલ્સની હેલ્થ ખરાબ કરી શકે છે. આના થવાથી નુકશાનથી બચવા માટે વધારેમાં વાદરે 2 કપ જ પીવી જોઈએ.
જંક ફૂડ :
જંક ફૂડના શૌકીન મર્દ જાણીલે કે જે વસ્તુમાં ફૈટ અને શુગરની માત્ર વધારે હોય છે તો પાચન તંત્ર, દિલ અને પ્રજનન સેલ્સ માટે સારું નથી હોતું. આવા પ્રકારનું ખાવાનું ખાવાથી તમારા સ્પર્મ કાઉન્ટના વિકાસ પર ખરાબ અસર પાડે છે.
શુગર ડ્રિંક્સ :
શુગર ડ્રિંક્સ જેવી શોડા, એનર્જી ડ્રિંક્સ અને કાર્બોહાઈડ્રેટ ડ્રિંક્સ ના શોખીન મર્દો માટે એક રિસર્ચમાં ખૂલાશો થયો છે કે એક દિવસમાં એક થી વધારે શુગર અને કાર્બોહાઈડ્રેટ ડ્રિંક્સ પીવાથી સ્પર્મ ક્વાલિટી પ્રભાવિત થાય છે. આવી ડ્રિંક્સ શરીરમાં શુગર ઇંસુલીન રાજીસ્ટેંટને વધારીને ઑક્સીડેવિટ સ્ટ્રેસ પૈદા કરે છે. જેના કારણે સ્પર્મ ઓછા થાય છે.
ફૈટી ડેરી પ્રોડક્ટ :
ફૈટથી ભરપૂર ડેરી પ્રોડક્ટ જેમકે દૂધ અને ચીઝ સ્પર્મની સ્ફૂર્તિને નુકશાન પહોચાડે છે. દિવસમાં બે વાર ફૈટ ડેરી પ્રોડક્ટ લેવાથી યંગ પુરુષો ને આવા પ્રકારના નુકશાન થાય શકે છે.
પ્રોસેસ્ડ મીટ :
મીટ ખાવાના શોખીન લોકો જાણી લે કે પ્રોસેસ્ડ મીટ તમારા સ્પર્મ ની ક્વાલિટી પર અસર કરે છે. હૈમબર્ગર, હોટ ડોગ અને સલામીમાં ઇસ્તેમાલ થનારી પ્રોસેસ્ડ મીટ તમારા સ્પર્મ કાઉંટને 23 ટકા સુધી ઓછું કરી શકે છે. પ્રોસેસ્ડ મીટ નુકષનદેહ છે કારણકે તેમાં હાર્મોનલ અવશેષ હોય છે. જે પ્રજનન તંત્રને નુકશાન પોહોચાડી સકે છે.