આમ તો દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ સવારની સરખામણીએ રાતે દૂધ પીવાી ઘણા હોર્મોન્સ વધારે ઇફેક્ટિવ રીતે કામ કરે છે. ખાસ કરીને પુરુષોમાં એની અસર વધારે ાય છે.
આ કારણી રાતે પીવું જોઇએ દૂધ:
- દૂધમાં ઝિુાજ્ઞિંાવફક્ષ હોય છે જે બોડીને રિલેક્સ કરે છે. રાતે સૂતાં પહેલા દૂધ પીવાી ઊંધ સારી આવે છે.
- રાતે દૂધ પીવાી મેટાબોલિઝ્મની પ્રોસેસ ફાસ્ટ ાય છે. એનાી વજન ઝડપી ઓછું ાય છે.
- દૂધ ભારે હોય છે. સવારના સમયે દૂધ પીવાી કબજિયાત ઇ શકે છે.
- દૂધમાંી મળી આવતું ટ્રિપ્ટોફેન નામનું અમીનો એસિડ મગજને શાંત કરીને સ્ટ્રેસ દૂર કરે છે. ઊંઘ સારી આવે છે.
- દૂધમાં રહેલું પાણી ડાઇજેસ્ટિવ ટ્રેક્ટની સફાઇ કરીને ડિનરમાં ખાધેલા સ્પાઇસી ફૂડને ડાઇજેસ્ટ વામાં મદદ કરે છે.
- જાપાનમાં યેલા એક રિસર્ચ મુજબ દૂધમાં રહેલું કેલ્શિયમ સ્ટ્રોકી બચાવે છે.
- દૂધમાં રેહલું કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરીને હાઇ બીપીમી સમસ્યાી બચાવે છે.
- દૂધમાં સેસિન અને પ્રોટીન હોય છે જે મસલ્સને સ્ટ્રોંગ બનાવે છે. બોડી બિલ્ડીંગ માટે એ જ પ્રોટીનનો ઉપયોગ ાય છે.
- એક ગ્લાસ દૂધમાં પુરુષોની રોજ જરૂરીયાતનો ૩૭% કેલ્શિયમ હોય છે. એનાી હાડકાંઓ મજબૂત ાય છે.
- દૂધમાં રહેલું કેલ્શિયમ, સોડિયમ અને પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ બોડીને એનર્જી અને તાજગી આપે છે.
- દૂધમાં રહેલું કેલ્શિયમ, મિલ્ક પ્રોટીન્સની સો મળીને ફેટ બર્નિંગ પ્રોસેસને ઝડપી કરે છે. એનાી મેદસ્વિતાી બચી શકાય છે.