માસ્ટર બેશન, હસ્તમૈથુન ફક્ત પુરુષો જ નથી કરતા મહિલાઓ પણ હસ્તમૈથુન કરે છે. જો કે તેના પર ચર્ચા કરવા અંગે સૌ કોઇ છોછ અનુભવતા હોય છે. કારણ કે પુરુષો દ્વારા હસ્ત મૈથુન સામાન્ય છે પરંતુ જ્યારે મહિલાઓની વાત આવે ત્યારે તેની ચર્ચા કરવી અઘરી બને છે તો શર્મને છોડીને આપણે પણ અમુક માનસિકતાઓ અને રસપ્રદ વાતો વિશે જાણીએ.
– હસ્ત મૈથુન કરવામાં નહીં પરંતુ તેને સ્વિકારવામાં મહિલાઓ શર્મ અનુભવે છે. જો કે ૯૨ ટકા મહિલાઓ સ્વિકૃતી આપે છે કે તેઓ હસ્ત મૈથુન કરે છે. બાકીની ૮ ટકા મહિલાઓ ખોટું બોલે છે. તેમાં પણ ૫૯ ટકા તો ૧૮ વર્ષ પહેલાં જ તે ટ્રાય કરી ચુકી હોય છે.
પરંતુ આ ઉમ્ર બાદ હસ્ત મૈથુન કરનારી મહિલાઓ તેના વિશે ચર્ચા કરતી નથી.
– વધુ પ્રમાણમાં મહિલાઓ હસ્ત મૈથુન કરે છે પરંતુ તે કાયમી કરતી નથી. ૯૨ ટકા મહિલાઓમાંથી ૬૦ ટકાની મહિલાઓ સપ્તાહમાં ત્રણ વખત હસ્તમૈથુન કરે છે. અને ૧૦ રોજ કરે છે.
– જરુરી નથી યુવાન મહિલાઓ જ હસ્ત મૈથુન કરે, આ શ્રેણીમાં મોટી ઉમ્રની મહિલાઓ પણ શામેલ છે. એક રિપોર્ટ મુજબ ૩૦ ટકાથી ૬૦થી વધુની ઉમ્રની મહિલાઓ પણ નિયમિત હસ્ત મૈથુન કરે છે.
– ૩૨ ટકા મહિલાઓ સારી ઉંઘ માટે હસ્તમૈથુન કરે છે. ૭૦ થી વધુની મહિલાઓને આ પ્રકારના વિષયનો વધુ રસ હોય છે.
– હસ્ત મૈથુન કરવાથી હોર્મોન રિલીઝ થાય છે અને તેનાથી પોતાની જ તમે આનંદ આપી શકો છો. અડધાથી વધુ મહિલાઓ એકલા હસ્ત મૈથુન કરવાનું પસંદ કરે છે. અને સેક્સને પસંદ કરતી નથી માટે જ તેમનામાં સેક્સ્યુઆલિટીને નિયંત્રિત કરવાની ક્ષમતા હોય છે.