ઉપલેટા નગરપાલિકા સંચાલીત તાજેતરમાં યોજાયે નગર પ્રાથમીક શિક્ષણ સમીતીની ચુંટણીમાં સામાન્ય બેઠક ઉપરથી ભરત રાણપરીયા બીન હરીફ ચુંટાઇ આવતા તેનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું હતું.નગર પ્રાથમીક શિક્ષણ સમીતીની યોજાયેલ ચુંટણીમાં બીન હરીફ વિજેતા થનાર ભરત રાણપરીયાનું સ્વામી નારાયણ ગુરુકુળ ખિરસરા સ્વામી નારાયણ ગુરુકુળ ખિરસરા સ્વામી નારાયણ ક્ધયા ગુરુકુળ જામટીંબડી દ્વારા બન્ને સંસ્થાના પ્રમુખો સ્વામી શાસ્ત્રી નારણદાસજી સ્વામી, ધર્મસ્વરુપ દાસજી સ્વામી, ક્રિષ્નાગ્રુપ દ્વારા ભાવેશભાઇ સુવા, મયુરભાઇ સુવા, રાજભાઇ સુવા, વિક્રમસિંહ સોલંકી, જગુભાઇ સુવા, મધર્સ પ્રાઇડ સ્કુલ વતી સંસ્થાના ડાયરેકટર ગજેન્દ્રસિંહ વાળા, પ્રિન્સીપાલ વૈશાલીબેન ખોડલધામ ચોક તરફથી હરસુખભાઇ સોજીત્રા સહીત સંસ્થાઓએ શાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માન કરાયું હતું. આ તકે ધારાસભ્ય લલીતભાઇ વસોયા, પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઇ ઝાલાવડીયા, આહીર સમાજના પ્રમુખ પ્રવીણભાઇ, બ્રહ્મસમાજના પ્રદીપભાઇ જોશી સહીત હાજર રહેલ હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કામકાજમાં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસમાં કાળજી રાખવી, મધ્યમ દિવસ.
- LookBack 2024 Sports: ક્યાં કારણે આ વર્ષ બોક્સિંગ માટે અભિશાપરૂપ સાબિત થયું ??
- અમદાવાદના દિવ્યાંગ તરુણ ઓમ વ્યાસે ગુજરાતનું નામ રોશન કર્યું
- Look Back 2024 Entertainment : આ વર્ષે, હોરર ફિલ્મોની સામે અન્ય ફિલ્મો ધૂમ મચાવી ગઈ
- Ghuto Recipe: શિયાળામાં બનાવો ગરમાગરમ ઘુટો, નોંધી લો સરળ રેસિપી
- સાબરકાંઠા: સાબરડેરીમાં બોઇલરની સફાઇ કરતી વખતે ગૂંગળામણથી 1 મજૂરનું મો*ત
- નર્મદા: રાજપીપલા APMC ખાતે નવી MPACS, ડેરી અને ફિશરી કો-ઓપરેટિવની રચના સંદર્ભે કાર્યક્રમ
- અમદાવાદ: બોપલમાં પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડરે આચરેલી છેતરપિંડી કેસનાં આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર