મહેંદી રસમએ લગ્ન પ્રસંગનો અભિન્ન ભાગ છે. ભારતીય લગ્નોમાં મહેંદી વિના ક્ધયાને ચિત્રિત કરી શકાય નહિ. મહેંદીની પરંપરા વર્ષો પૂર્વેની છે. ક્ધયાના હાથ-પગની મહેંદી આકર્ષક દેખાવમાં બહોળો ભાગ ભજવે છે. દુલ્હનની મહેંદીમાં હેકના પેટર્ન હાથ અને આંગળીઓને સંતોષકારક દેખાવ પ્રદાન કરતી હોય જે ક્ધયામાં ખુબ ફેવરીટ છે. એ જ રીતે અરેબિ ક મહેંદી ડિઝાઇન પણ લગ્ન પ્રસંગે છોકરીઓ અને મહિલાઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. સેલિબ્રીટીસ વેડિંગમાં પણ મહેંદી મૂકવાનો ટ્રેન્ડ આકર્ષણ ધરાવે છે.
Trending
- Nissan ટુંકજ સમયમાં તેની બે નવી શક્તિશાળી SUV કરશે લોન્ચ…
- સૌથી વધુ મચ્છર કરડવાના આ છે કારણો..!
- Kia EV6 Facelift નવા (GT RWD) વેરિઅન્ટ સાથે ભારતમાં લોન્ચ…
- ચૈત્રી નવરાત્રી દરમ્યાન પાવાગઢ જતા પહેલા વાંચી લો આ આર્ટીકલ…
- રહેણાંક મકાનમાં અને દુકાનમાં તસ્કરો ત્રાટક્યા…
- ‘મને કાળો રંગ ગમે છે’,શારદા મુરલીધરનનો ટિપ્પણી કરનારાઓને જવાબ
- આમંત્રણ બાદ વિક્રમ ઠાકોર વિધાનસભામાં ન રહ્યા હાજર, જાણવા મળ્યું આ કારણ…
- Appleએ WWDC 2025ની કરી જાહેરાત…