મેઘરાજા એ માત્ર ૨૪ કલાકમાં અવિરત વરસાદ વરસાવી જામનગરની આગામી દોઢ વર્ષ સુધીની પીવાના પાણીની સમસ્યાનો હલ કરી દીધો છે. રાજાશાહી સમય ની પરંપરા મુજબ નવાનીર ના વધામણાં કરવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા ના સશકપક્ષ અને ભાજપ દ્વારા નગરના રણજીતસાગર ડેમ અને રણમલતળાવ પર નવા નીર ના વધામણાં કર્યા હતા, ભાજપ અને મહાનગરપાલિકા ના સાસકપક્ષ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં મેયર હસમુખભાઈ જેઠવા, ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમુર સ્ટેંડિંગ કમિટી ના ચેરમેન સુભાષભાઈ જોશી સાસકપક્ષના નેતા સહિત આગેવાનો અને નગરસેવકો હાજર રહ્યા હતા અને શાોક્ત વિધિ થી નિરના વધામણાં કર્યા હતા.
Trending
- ઉનાળામાં દરરોજ સવારે પીવો આ ડ્રિંક્સ, સ્વાસ્થ્યને મળશે અઢળક ફાયદા
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જુના હઠીલા રોગથી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પ્રગતિકારક દિવસ.
- Nissan ટુંકજ સમયમાં તેની બે નવી શક્તિશાળી SUV કરશે લોન્ચ…
- સૌથી વધુ મચ્છર કરડવાના આ છે કારણો..!
- Kia EV6 Facelift નવા (GT RWD) વેરિઅન્ટ સાથે ભારતમાં લોન્ચ…
- ચૈત્રી નવરાત્રી દરમ્યાન પાવાગઢ જતા પહેલા વાંચી લો આ આર્ટીકલ…
- રહેણાંક મકાનમાં અને દુકાનમાં તસ્કરો ત્રાટક્યા…
- ‘મને કાળો રંગ ગમે છે’,શારદા મુરલીધરનનો ટિપ્પણી કરનારાઓને જવાબ