ચોમાસાની શરુઆતમાં મેધરાજાના આગમથી ખેડુતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા હતા. ત્યારબાદ એકાદ મહીનો મેધરાજાનું આગમન ન થતાં ખેડુતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેધરાજાનું ધમાકેદાર આગમન થતા પાણી પાણી જોવા મળ્યું હતું. મેધરાજાના ધમાકેદાર આગમનથી નદી નાળા તળાવો છલકાયા હતા ખેતરોમાં પણ પાણી ભરાયા છે. જો કે સર્વત્ર વરસાદ ન હોવાથી અનેક ગામોમાં નદી નાળા તળાવો પાણીથી છલકાવા લાગ્યા છે. ત્યારે એક મહીનાના વિરામ બદ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડુતોમાં ખુશીની લાગણી જોવા મળે રહી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આકસ્મિત લાભ થાય, ઘણી નવી પરિસ્થિતિમાંથી પસાર થવાનું આવશે, શુભ દિન.
- આ રીતે બનાવો મસાલા પનીર રોલ ફેમલી પણ કરશે તારીફ
- સુરત: પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો આવ્યો સામે
- CM પટેલે રાજ્યના 14 નગરો અને 1મહાનગરમાં બહુવિધ વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામોને આપી મંજૂરી
- અમદાવાદની ખાનગી હોસ્પીટલની બેદરકારી આવે સામે, હૃદયરોગની સારવારમાં બે દર્દીઓએ ગુમાવ્યો જીવ
- ગોંડલ: બાઈક રસ્તા પરથી હટાવવાના પ્રશ્ર્ને બે યુવક પર હુમલો
- ગધેથડ: લાલબાપુના આશિર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવતા કેન્દ્રિય મંત્રી ડો.મનસુખ માંડવિયા
- ગુલાબી ઠંડીમાં એન્જોય કરો ગાજરનો હલવો