સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સરકીટ હાઉસ ખાતે બપોરે ૪:૦૦ કલાકે ગુજરાત સરકાર ના પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગ્રુહ નિર્માણ મંત્રી માનનીય કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ચુડા.સાયલા.અને લિબડી તાલુકાના પાણી પુરવઠા ના અધિકારીઓ સાથે આ વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી બાબતે રિવ્યૂ મિટીંગ બોલાવવામાં આવી હતી.
અને છેવાડાનાં ગામ સુધી પીવાનું પાણી સહેલાઈથી પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા આદેશ આપવામાં આવ્યા આતકે જિલ્લાના લોકસભાના સભ્ય દેવજીભાઈ ફતેપરા રાજ્ય સભાના પુવે સભ્ય શંકરભાઈ વેગડ પૂવે ધારાસભ્ય કિરીટસિહ રાણા જિલ્લા ભાજપ ના હોદ્દેદાર શ્રીઓ અને ચુડા સાયલા લિબડી તાલુકાના પદાધિકારીઓ અધિકારીઓ સરપંચ શ્રીઓ ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહી જરૂરી પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.