ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટ ની માંગ ને લઈને આંદોલનકારી પ્રવિણ રામને દિલ્હી ધરણા પર બેસવા દેવામાં ના આવતા ગુજરાત સહિત અન્ય ૧૪ રાજ્યોમાં ૧૫૦ થી વધારે જગ્યાઓ પર વિશાળ રેલીઓ સાથે વિરોધ જોવા મળ્યો હતો , ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, આસામ, બોમ્બે, ઝારખંડ, તામિલનાડુ, કેરળ જેવા તમામ રાજ્યમાં આ મુહિમ ઉગ્ર બની રહી છે ત્યારે આહીર રેજીમેન્ટ ના મુદ્દાને લઈને આંદોલનકારી પ્રવિણ રામ ની કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હંસરાજ આહીર સાથે મિટિંગ થઈ અને મિટિંગમાં આહિર રેજીમેન્ટ મુદે ગહન ચર્ચા કરવામાં આવી અને આવેદન આપવામાં આવ્યું આવનારી ૪ ફેબ્રુઆરીના રોજ ભારતના ૨૬ કરોડ યાદવો દિલ્હી તરફ કુચ કરશે અને આહીર રેજીમેન્ટ નું ગઠન નહીં થાય તો ૨૦૧૯ માં સરકારે પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવુ પડશે એવી પ્રવિણ રામે ચીમકી પણ ઉચ્ચારી છે.
Trending
- તમે Gmail માં ઈમેલને તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો છો! ફક્ત 4 STEPS અનુસરો
- CM પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું
- અમેરિકાએ ભારતને 1400થી વધુ પ્રાચીન મૂર્તિઓ પરત કરી
- ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025ના રોજ થશે રિલીઝ
- પરિણીત અભિનેતાએ ધર્મ બદલીને બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી સાથે પ્રેમ થયો અને ‘ડ્રીમ ગર્લ’નું તૂટ્યું દિલ
- PM નેતન્યાહુના ઘર પર ફરી 2 રોકેટથી હુમલો, ઈઝરાયેલમાં ખળભળાટ
- આ 4 રાશિઓ પર શનિદેવના આશીર્વાદ વરસે છે, સંઘર્ષમાં જીત્યા બાદ મળે છે અપાર સંપત્તિ, માન અને ખ્યાતિ!
- રક્ત અને તેના રહસ્યો કુદરતની અણમોલ ભેટ