રાજકોટ નિરાશ્રિત બાલાશ્રમ ખાતે 10 માસ ની દીકરી દુર્વા ને અમેરીકા ના mississipi રાજ્ય ના મિસિગલ ખાતે રહેતા કપલે એ દત્તક લીધી છે.વાત કરતા તેવો એ જણાવ્યું હતું કે શારીરિક ખોટ ખાપન તેમના માટે મહત્વ ની વાત નથી જોસેફ અને લિસા એ અબતક સાથે વાત કરતા કહ્યું કે તેવો એ ડૉક્ટર પાસે એપોઇન્ટમેન્ટ લીધી છે…અને તેવો પ્રથમ દુર્વા નો પગ સાજો કરશે અને કોઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટ જોતી હશે તે પહેલાં તેને આપશે. વધુ માં તેવો એ જણાવ્યું હતું કે તેવો ખુબજ નસીબદાર છે કારણ કે તેમને દુર્વા મળી છે. તેવો અમેરિકા જઈ દુર્વા નું નામ emela રાખશે.
ચંદ્રકાન્ત ભાઈ એ વાત કરતા કહ્યું હતું કે હજી ગુજરાત બહાર માં દત્તક બાળકો માટે ની અરજી પેન્ડિંગ છે…પરંતુ સંસ્થા ના કાર્યકરો ની અથાગ મેહનત ના પગલે માત્ર દોઢ મહિના માજ પૂર્ણ કરી તેમના દત્તક લેનાર માતા પિતા ને સોપાસે…