દવાના ઓનલાઈન વેચાણ ના વિરોધ માં આજે દેશ ભરમાં મેડિકલ બંધ રેહશે.દેશ ના લગભગ ૯ લાખ કેમિસ્ટ્ર મંગળવારે હડતાલ પર રહેવાના છે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાયઝેશન ઓફ કેમિસ્ટ્ર એન્ડ દ્રગીસ્ત જંતર મંતર પર ભેગા થઈને ધારણા પર બેસશે .મેડિકલ સ્ટોર બંધ રેહવાથી દર્દીઓ ને ભારે મુશ્કેલી પડશે.
કેમિસ્ટ્ર નું માનવું છે કે આ બધું છુટક વ્યાપાર ને બંધ કરવાની કોશીશ છે.દવાના ઓનલાઈન વેચાણ પર લોકોની હેલ્થ પર ખુબ ખરાબ અશર થશે.ઓનલાઈ વેચાણ નો કાનુન જ નથી તો કેવીરીતે ઓનલાઈન વેચી શકો??
હડતાલ પક્ષ ની દલીલ છે કે દવાના ઓનલાઈન વેચાણથી ખોટી દવા પણ વેચાય શકે છે.ઓનલાઈન વેચાણ થી દવા ની અસલ નકલ ની પરખ કરવી ખુબજ મુશ્કેલ છે.