સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯ અંતર્ગત રાજકોટ શહેર નવમું સ્થાન પ્રાપ્ત થતા સ્વચ્છતાની કામગિરીમાં ખૂબ જ મોટું યોગદાન છે તેવા રાજકોટ મહાનગર પાલિકાના તમામ સફાઈ કામદારોને તમામ વોર્ડ પર મો મીઠા કરાવીહૃદયપૂર્વક શુભેચ્છા પાઠવતા મેયર બિનાબેન આચાર્ય, સેનિટેશન ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા તથા વોર્ડ નં.૧૦ના પ્રમુખ રજનીભાઈ ગોલ, તથા મહામંત્રી હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના તથા વોર્ડ નં.૧૦ના એસ.એસ.આઈ. તથા સફાઈ કામદારો નજરે પડે છે. તમારા સહયોગથી રાજકોટ હજુ સ્વચ્છતામાં પ્રથમ ક્રમે આવે તેવી આશા વ્યક્ત કરેલ.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!