ડો.ઉપાધ્યાયને ૨૧ મતો મળ્યા રાજકોટ શહેરનું ગૌરવ વધાર્યું
રાજકોટના સાઉથ એશિયાની રીજીયોનલ એકઝીકયુટીવ કમિટીમાં રાજકોટના મેયર ડો.જૈમન ઉપાધ્યાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇકલી સાઉ એશિયા દ્વારા યોજાયેલ સાઉ એશિયા રીજીયન માટે એક્ઝીક્યુટીવ કમિટી માટેનું ઇલેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ શહેરના મેયર ડો.જૈમન ઉપાધ્યાયને ૨૧ મત મળ્યા હતા અને રીજીયોનલ એક્ઝીક્યુટીવ કમીટીના મેમ્બર તરીકે તેઓ નિયુક્ત યા છે રીજીયોનલ એક્ઝીક્યુટીવ કમીટીના કુલ ૪૧ મેમ્બરોએ ઇલેક્શન પ્રક્રિયા તા વોટિંગમાં ભાગ લીધેલ હતો તેમના વોટના આધારે કમીટીના પાંચ મેમ્બર તા ત્રણ એડવાઈઝરની નિયુક્તિ કરવામાં આવેલ છે. આ કમીટીનો હેતુ રિસોર્સ એફિસિયન્સી, ક્લાઈમેટ રેસીલીયંન્ટ સીટીઝ. અર્બન રીફોર્મ્સ, ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તા બાયોડાઈવર્સિટી વિષયો પર માર્ગદર્શન આપવાનો તા અમલીકરણ કરવાનો છે.ભુતાનથી થીમ્કુના મેયર મી.ક્ધિલી ડોરજીને ૩૫ મતો, વા.પ્રેસીડેન્ટ, મ્યુનિસિપલ એસોસિએશન ઓફ નેપાળ મી.અશોક બેન્જુને ૨૯ મતો, નાગપુરના મેયર મિસીસ નંદા જીચકરને ૨૮ વોટ, મોહમદ શફિગ મહમુદ, સીઈઓ, લોકલ ગવર્મેન્ટ ઓથોરીટી માલદીવને ૨૨ જયારે મી.ડો.જૈમન ઉપાધ્યાયને ૨૧ વોટ મળ્યા હતા.એડવાઈઝર તરીકે શેખ મહતાબ અલી મેુ, મોહમદ જીલ્મી અને મી.અશોક ભટ્ટાચાર્યની નિયુકતી કરાય છે. વિશેષમાં, મેયરએ જણાવેલુ કે, વલ્ડ વાઈલ્ડ ફંડ ફોર નેચર તા આઈસીએલઈઆઈ દ્વારા તા.૨૨/૦૬/૨૦૧૬ ના રોજ રાજકોટ શહેરને નેશનલ ર્અ અવર તરીકે જાહેર કરવામાં આવેલ. જેના અનુસંધાને સાઉ અમેરિકાના કવિટો શહેરમાં ર્અ અવર સિટી ચેલેન્જ એવોર્ડ સમારંભ યોજાયેલ જેમાં મેયર ડો.જૈમન ઉપાધ્યાય ઉપસ્તિ રહેલ અને એવોર્ડ સ્વિકાર્યો હતો.આ ઉપરાંત તા.૨૬-૨૭ જુન-૨૦૧૭ ના રોજ બેલ્જીમ દેશની રાજધાની બ્રસેલ્સ ખાતે ગ્લોબલ કોવેનેન્ટ ઓફ મેયર ઓફ ક્લાયમેટ ચેંજ બોર્ડ ઓફ મેમ્બર્સની મીટીંગમાં ઉપસ્તિ રહેવાનું નિમંત્રણ મળેલ પરંતુ ૨૯ જુનના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે યોજાયેલ આજી ડેમ ખાતે નર્મદાના વધામણા કાર્યક્રમના કારણે ઉક્ત મીટીંગમાં ભાગ લેવા ગયેલ નહિ.ત્યારબાદ ગત તા.૨૫-૨૬ સપ્ટેમ્બર-૨૦૧૭ના રોજ દક્ષિણ કોરિયાના સુઓન શહેર ખાતે સિટી ફોર ઓલ(સર્વેને માટે રહેવા લાયક શહેર) વિષય પર યોજાયેલ કોન્ફરન્સમાં ભારતભર માંી ફક્ત મેયર ડો.જૈમન ઉપાધ્યાયને નિમંત્રણ મળેલ અને મેયર સુઓન ખાતે ભાગ લેવા ગયેલ આ વર્કશોપમાં મેયરએ રાજકોટ શહેરના કાર્બન ઘટાડવાની પર્યાવરણ, સ્વચ્છતા જેવા જુદા જુદા વિષયો પર પ્રેઝન્ટેશન રાજુ કરેલ. ત્યારબાદ ગ્રુપમાં પ્રશ્નોતરી પણ રાખવામાં આવેલ, ચર્ચા બાદ જુદા જુદા દેશના ઉપસ્તિ મેયરશ્રીઓ, અધિકારીઓ ખુબ પ્રભાવિત યેલ. ઉક્ત તમામ વિદેશ પ્રવાસમાં જવા-આવવા, રહેવા વિગેરે તમામ ખર્ચ જે તે સંસ એ ભોગવેલ હતો.