પરિણામ સુધારો અવા શાળાઓ બંધ કરવા માટે તૈયાર રહો: ૬ હાઈસ્કુલના શિક્ષકોને ખુલ્લી ચિમકી
તાજેતરમાં જાહેર યેલા ધો.૧૦ અને ૧૨ના પરિણામમાં કોર્પોરેશન સંચાલીત તમામ છ શાળાઓનું પરિણામ એકદમ કંગાળ આવતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય લાલઘુમ ઈ ગયા છે. ગઈકાલે તેઓએ માધ્યમિક શિક્ષણ બોર્ડ સમીતીના ચેરમેન ‚પાબેન શીલુ અને તમામ છ હાઈસ્કુલના આચાર્ય સો બેઠક બોલાવી હતી અને તમામને કડક ભાષામાં એવી તાકીદ કરી હતી કે, આગામી વર્ષી શાળાનું પરિણામ સુધારો અવા શાળા બંધ કરવા માટે તૈયાર રહો.
આ અંગે વધુ માહિતી આપતા મેયરે જણાવ્યું હતું કે, મહાપાલિકા સંચાલત છ શાળાઓ પૈકી વિર સાવરકર હાઈસ્કુલમાં ધો.૧૦માં ૩૭ વિર્દ્યાીઓમાંી માત્ર ૪ વિર્દ્યાીઓ પાસ યા છે. જયારે એકના રાનડેહાઈસ્કુલમાં ધો.૧૦માં ૩૫ વિર્દ્યાીઓ પૈકી એક પણ વિર્દ્યાી પાસ યો ની. જયારે મુરલીધર હાઈસ્કુલમાં ધો.૧૦માં ૪૩ વિર્દ્યાીમાંી ૧૫ વિર્દ્યાીઓ પાસ યા છે. જયારે મહારાણી લક્ષ્મીબાઈ ક્ધયા વિદ્યાલયમાં ધો.૧૦ના ૪૬ છાત્રાઓમાંી ૧૯ અને ૧૨માં ૫૭ છાત્રાઓમાંી ૪૫ છાત્રાઓ પાસ ઈ છે. સરોજીની નાયડુ ક્ધયા વિદ્યાલયમાં ધો.૧૦માં ૫૮ છાત્રાઓમાંી ૩૧ અને ધો.૧૨માં ૬૧ છાત્રાઓમાંી ૫૫ છાત્રાઓ ઉતિર્ણ ઈ છે. જયારે શેઠ હાઈસ્કુલમાં ધો.૧૦માં ૪૨ વિર્દ્યાીઓમાંી ૨૨ અને ધો.૧૨માં ૯૬ વિર્દ્યાીઓમાંી ૪૯ વિર્દ્યાીઓ પાસ યા છે.
કોર્પોરેશન સંચાલીત તમામ ૬ હાઈસ્કુલમાં પુરતો સ્ટાફ સેટઅપ અને કવોલીફાઈડ શિક્ષક હોવા છતાં ખાનગી શાળાઓની સરખામણીએ રિઝલ્ટ સતત નબળુ આવી રહ્યું છે. મેયરે ગઈકાલે મીટીંગમાં એવી પણ તાકીદ કરી હતી કે જે શાળાઓમાં વિર્દ્યાીઓની સંખ્યા તી ન હોય તે શાળાને અન્ય સ્ળે સ્ળાંતર કરી દેવામાં આવશે. અવા બીજી શાળા સો મર્જ કરી દેવાશે.