૨૫ અને ૨૬ સપ્ટેમ્બરે સર્વે માટે રહેવા લાયક શહેર વિષય પરની કોન્ફરન્સમાં ભાગ લેશે

આગામી તા.૨૫-૨૬ સપ્ટેમ્બરના રોજ કોરિયાના સુઓન શહેર ખાતે સિટી ફોર ઓલ(સર્વેને માટે રહેવા લાયક શહેર) વિષય પર યોજાનાર કોન્ફરન્સમા જોડાવા માટે મેયર ડો.જૈમન ઉપાધ્યાયને સુઓન શહેરના મેયર યે ઓમ તાએ યંગ તરફી આમંત્રણ મળેલ છે. જેના અનુંસંધાને તા.૨૩ના રોજ મેયર આ કોન્ફરન્સમાં ભાગ લેવા જશે. આ કોન્ફરન્સમા સામાજિક ઉતરદાયિત્વ, સમાજના દરેક વર્ગ માટે સમન્યાય, સાંસ્કૃતિક વિકાસ અને પર્યાવરણની જાળવણી જેવા વિષય પર તજજ્ઞો દ્વારા વિગતો સહ ચર્ચા-વિચારણા કરવામાં આવનાર છે. ઉક્ત કોન્ફરન્સમા મેયરને રાજકોટ ી સુઓન(કોરિયા) તા રાજકોટ ી દિલ્હી આવવા જવા માટે વિમાની ભાડું તા રહેવા જમવાની વ્યવસ આયોજક સંસ તરફ ી કરવામા આવેલ છે. જેી રાજકોટ મહાનગરપાલિકાને કોઈ ખર્ચનું ભારણ નાર ની.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.