એક જ પરિવારના આઠ સભ્યો પૂલ પરથી ઉતર્યા અને પૂલ તૂટયો
વઢવાણના વતની અને સુરેન્દ્રનગર શહેરની રાધે ટેનામેન્ટ સોસાયટીમાં રહેતા સુરેન્દ્રનગર શહેરના જાણીતા એડવોકેટ અને સેવાભાવી રૂસ્તમભાઈ પીલુડિયાનો પરિવાર દિવાળીના તહેવાર લઈ અને મોરબી ફરવા માટે ગયો હતો ત્યારે આ લોકો પણ ઝુલતા પુલ ઉપર ગયા હતા ત્યારે આ લોકો નીચે ઉતારીયા ની પાંચ મિનિટ બાદ જ ધડાકાભેર મોરબી જુલતો નો પુલ તૂટી પડતા પરિવારના આઠ સભ્યોનો આભાર બચાવ થયો
આ ઘટના સમગ્ર પરિવારે આંખે નિહારી ત્યારે આંખોમાંથી આંસુની અશ્રુ ધારાઓ વહેવા લાગી હતી અને જેઓ બચી ગયા તેનો ખુદા પાસે સુકર અદા કર્યો હતો
સૌરાષ્ટ્ર ભરમાં હા હા કાર મચાવતો મોરબીનો ઝુલતો પુલ દુર્ઘટનામાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જ્યારે મોરબી ગામ પેરિસ તરીકે પ્રખ્યાત પામ્યું છે અને જ્યાં હળવા ફરવા લાયક સ્થળો પણ હોવાના કારણે મોટી માત્રામાં દિવાળીનો તહેવારો લઈ અને રજાનો માહોલ હતો જેના કારણે અનેક ગામોમાંથી અનેક લોકો મોરબી ખાતે અરવા ફરવા માટે ગયા હતા ત્યારે આ કરોડતા ભરી દુર્ઘટના સર્જાતા અનેક લોકોના પરિવારો જ્યારે છીનવાઈ ગયા છે ત્યારે કઠણ હદ્યના પણ માનવીના હૈયા હાથમચાવી નાખે તેવી હાલમાં દુર્ઘટના સર્જાય છે ત્યારે 200 થી વધુ લોકો હાલમાં મોત પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગર વઢવાણની શાળા બનેવીના મોત નીપજ્યા હતા જ્યારે સુરેન્દ્રનગર શહેરના વિવેકભાઈ અડિયલ નગરપાલિકાના એન્જિનિયર છે તેમના 22 સભ્યો આ પુલ તૂટવાની ઘટનામાં આ વાત બચાવ થયો હતો ત્યારે આજે સુરેન્દ્રનગર શહેરમાં ફરી એક પરિવારના આઠ સભ્યોનો આ ભાગ બચાવ થયો હોવાનું સામે આવ્યું છે ત્યારે જાણવા મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર શહેરના વઢવાણના વતની અને હાલમાં સુરેન્દ્રનગર શહેરની રાધે પ્રનામેટ વિસ્તારમાં રહેતા તેમજ જાણીતા એડવોકેટ અને સેવાભાવી રૂસ્તમભાઈ પીલુડિયા તેમની સાથે તેમના માતા-પિતા પત્ની અને પુત્રીઓને પુત્ર સાથે જેવો મોરબી ખાતે ફરવા માટે ગયા હતા ત્યારે તેમનો પરિવાર પણ આ ઝુલતા પુલ ઉપર મોજ માણવા માટે ગયો હતો ત્યારે આખા પરિવારના આઠ સભ્યો ઝુલતા પુલ ઉપર પસાર થયા હતા ત્યારે હજુ નીચે ઉતર્યા જેની ગણતરીની મિનિટો થઈ ત્યાં જ આ જુલતો પુલ મોરબીનો કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો હતો
જેમાં પીલુડિયા પરિવારના આઠ સભ્યોનો પણ આ વાત બચાવ થયો હતો અને આ રીતે જેમને આખી ઘટના પોતાની આંખે નિહાળી ત્યારે તેમની આંખો પોતાના ગુમાવ્યા હોય તે રીતે આંખોમાંથી અશ્રુ ધારા વહેવા લાગી હતી અને આ પરિવારે આ ઘટનાને નરી આંખે નિહાળતા માનવીઓની જિંદગીની કાંઈ કિંમત ન હોય તેવા દ્રશ્યો પણ સામે જોયા હતા ત્યારે આ પરિવારના સભ્યોએ ખુદા તાલાનો લાખ લાખ પાડ માન્યો હતો ત્યારે સુરેન્દ્રનગર શહેરના વધુ એક આઠ વ્યક્તિઓનો પણ કુલ તૂટવાની ઘટનામાં આ ભાગ બચાવ થયો છે હાલમાં રૂસ્તમભાઈ પીલુડિયાને તેમના મિત્રો સર્કલમાંથી પણ આ અંગેની પૂછપરછ કરવામાં આવે છે તો તેમની પ્રથમ આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગે છે અને આ તમામ હકીકતો જણાવતા તેમનું હૈયુ પણ ગત ગત થયું ઊઠે છે ત્યારે આ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ ઘટનાને ક્યારેય સૌરાષ્ટ્રવાસીઓ નહીં ભૂલી શકે આ દુર્ઘટના એવા પ્રકારની દુર્ઘટના છે કે કોઈએ માતા-પિતા ગુમાવ્યા છે તો કોઈએ સંતાનો ગુમાવ્યા છે તો કોઈએ ભાઈ ગુમાવ્યો છે તો કોઈએ બેન ગુમાવી છે ત્યારે આવા પરિવારોને પણ ઈશ્વર સહનશક્તિ કરવાની હિંમત આપે તેવી પ્રાર્થનાઓ પણ થઈ રહી છે.