ઢસા ગામ ખાતે મારૂતિ વીર જવાન ટ્રસ્ટ આયોજિત આગામી રાષ્ટ્ર કા ના આયોજન ની વિચાર ગોષ્ટિ ભારત ના ઇતિહાસ માં સૌ પ્રમ સુરત ના આગણે શહિંદ સેંનિક ના પરિવાર ના લાર્ભો મોરારીબાપુ ની રાષ્ટ્ર કા આગામી તા ૨/૧૨/ ના રોજ યોજવા ની છે તેના આયોજન માટે બોટાદ જિલ્લા ના ઢસા પટેલ વાડી ખાતે ે તા ૧૩/૯ ની વિચાર ગોષ્ટિ માં ક્રાંતિકારી સંત પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી સ્વામી ધર્મવિહારીદાસ ગુરૂકુળ ઢસા ના આશીર્વચન ી મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા વિચાર ગોષ્ટિ માં મનુભાઈ હીંમતભાઈ કટારીયા બી એલ રાજપરા સાહેબ નનુભાઈ સાવલિયા મારૂતિ વીર જવાન ટ્રસ્ટ સુરેશભાઈ ગાગડીયા જયજવાન નાગરિક સમિતિ ના કાનજીભાઈ ભાલાળા જીતુભાઈ સોની ગોપાલભાઈ સુતરીયા ગૌસેવક અરજણભાઈ ડાવરિયા દિલીપભાઈ વોરા જ્યંતીભાઈ વેકરીયા હરજીભાઈ નારોલા દેવરાજભાઈ ઈસામલિયા પ્રવિણભાઈ જાગાણી રજનીભાઈ ધોળકિયા શલેષભાઈ સોની સુખદેવ ધામેલિયા લોક સાહિત્યકાર લવજીભાઈ નાવડીયા ભરતભાઈ કટારીયા સહિત સુરત સૌરાષ્ટ્ર ના અનેકો નામી અનામી અગ્રણી ઓ શહિંદો ના પરિવાર ના લાર્ભો પૂજ્ય મોરારીબાપુ ના વ્યાસાસને રાષ્ટ્રકા ના આયોજન ની વિચાર ગોષ્ટિ ઉપસ્તિ રહ્યા હતા પ્રબુદ્ધ વ્યક્તિ ઓ ની વિશાળ હાજરી આ રાષ્ટ્રકા સુરત ખાતે આગામી તા ૨/૧૨/ ના રોજ સીમાડા બી આર ટી એસ જંકશન સણીયા ચેક પોસ્ટ કેનાલ સુરત ખાતે મારુતિ વીર જવાન ટ્રસ્ટ આયોજિત વિચાર ગોષ્ટી માં ખૂબ મોટી સંખ્યા પ્રબુદ્ધ વિચારકો ની હાજરી માં સેંનિકો ના પરિવાર ના લાર્ભો સુંદર વિચાર ગોષ્ટી યોજાય હતી.
Trending
- સરકારી વિભાગોમાં દિવ્યાંગ ઉમેદવારો માટે યોજાશે વિશેષ ભરતી ડ્રાઈવ
- ધોલેરા હાઇવે પર સર્જાયા બે અક્સ્માત,1 વ્યક્તિનું મો*ત
- અમદાવાદ: નબીરાઓ બન્યા બેફામ, અમુલ્ય જીવનની કોઈ કદર નથી
- ખાદ્ય તેલની અછતે પામોલિનના ભાવમાં ઉછાળો લાવ્યો
- મહારાષ્ટ્રની મહાજીતમાં ‘સંઘ’ની મોટી ભૂમિકા: ફડણવીસ સી.એમ. બનશે?
- શિયાળુ સત્રનો તોફાની આરંભ: લોકસભા સ્થગીત
- ‘સિંઘમ અગેન’ અને ‘ભૂલ ભૂલૈયા 3’ વચ્ચે ચુપકેથી આવી આ ફિલ્મ, ₹300 કરોડની જોરદાર કમાણી કરી, Imdb રેટિંગ 8.5
- Veraval ખાતે આજીવન રૂપિયા દસ લાખ સુધીના ઓપરેશન તેમજ સારવારની સુવિધાનો કેમ્પ યોજાયો