બાર કાઉન્સીલ ઓલ ગુજરાતની એકીકયુટીયની તાકીદની મીટીંગનું આ યોજન કરવામાં આવેલ ઝુમ મીટીંગમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન હીરાભાઇ , વાઇસચેરમેન અને સભ્ય સી. કે. પટેલ , મનોજ એમ અનડક્ટ અને દિપેન દવે હાજર રહ્યા જેમાં ગુજરાનમાં કોરોનાની મહમારી મા જરીયાતમદ વકીલો કપરા સમયમાં આર્થીક વિક્ટ પરીસ્થિતીનો સમનો કરે છે ત્યારે કાઉન્સીલ ઓફ ગુજરાતની આજ રોજ તાકીદની એક્ઝીક્યુટીવ કમીટીની ઝુમ મીટીંગ બોલાવામાં આવેલ જેમાં જે પણ ધારાશાસ્ત્રીઓને કોરોના થી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ હોય તેવા સંજોગોમાં બાર કાન્સિલ ઓફ ગુજરાત દ્રારા જે તે ધારાશાસ્ત્રીના કોરીનાનો રીપોર્ટની પ્રોઝીટીવે તેમજ તેમની બેન્ક નાની વિગતો બાર કાઉન્સીય ગૌર ગુજરાત દ્વારા નીયત કરેલ ઉમેય આઇ.ડી. bcgcovidrelife2021gmail.com‘ પર મારવાની રહેશે માંદગી સહાય પેટ 50,000/- આપવામાં આવે છે. તેમાંથી ધારશાસ્ત્રીના બેન્ક ખાનામાં માદગી સહાય પેટે રૂ. 30, 000/- ત્વરીત RTGS દ્વારા મોકલવામાં આવશે.
વધુમાં મીટીંગમાં જે ધારાસાસ્ત્રીનો ગુજરાત એડવોક્ટસ વેલ્ફેર ફંડના સભ્ય હોય અને કોરોના મકામારીના કારણે જ તે ધારાશાસ્ત્રી મૃત્યુ પામેલ હોય તેવા સજાગોમાં બાર કાઉન્સીલ ઓટ ગુજરાત દ્વારા નીયત કરેલ ઇમેલ આઇ.ડી.પર 3ય સર્ટીફીકેટ અને બેન્ક ખાતાની વિગતો મોકલવાની રહેશે અને જે તે બાર અશોસિએશન ના સભ્ય હોવા અંગેની ભલામણ પત્ર મોકલવાનો રહેશે અને તે સંજોગોમાં તેમના વારસદારોને મળવાપત રકમમાંથી રૂ. 1,00,000/- ત્વરીત RTGS દ્વારા મોકલવામાં આવશે.
બાર કાઉન્સીલ ઓલ ગુરજત દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા 45 વર્ષ સુધીના લોકો માટે વૈશીનેશન પ્રક્રીયા ફ કહ્યુ છે તે આવકાર દાચક છે. તે સંદર્ભે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની એકઝીક્યુટીવ મીટીની આજની મીટીંગમાં નીર્ભેચ હવામાં આવેલ છે કે જે ધારાશાસ્ત્રીઓની ઉંમર 45 વર્ષી ઓછી હોય તેઓને બર ક્ધસીલ ઓફ ગુજરાત દ્વારા સરકારશ્રી દ્વારા જે વેક્સીન ની કીમતે નક્કી કરવામાં આવશે તેની 50% 25 બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ભોગવવામાં આવશે અને બાકીના 50% રકમ છે ધારાશાસ્ત્રીઓ જે તે બાર એસોસિએશનના સભ્ય હોય તે બાર એશોસિએસન ને ચુકવવા વિનંતી કરવામાં આવે છે.
વધુમાં ગત તારીખ 13,4,2021 ના રોજ વરાછા પોલીસ સ્ટેશનમાં એડવોકેટ રજનીકાત મનસુખભાઇ પાંચાણી ને માર મારવામાં આવેલ અને ખોટી રીતે તેમની સામે કરીયાદ દાખલ કરવામાં આવેલ, જેને બાર કાઉન્સીબ ઓફ ગુજરાત સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે તે સંદર્ભે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા તાકીદ
કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ડી. જી. પી., અને પોલીસ કમિશનર સુરત ને તાકીદે પગલાં લેવા માટે અને આ બાબતમાં કાર્યવાહી કરવા માટે લેખીતમાં રજૂઆત કરવામાં આવશે.