બગસરા તાલુકાનાં હામાપુર ગામે કૌશલ્ય વર્ધન કેન્દ્ર દ્વારા જરૂરીયાત પછાત વર્ગના લોકોને ૫૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં હામાપુર ગામના વણકર નિવાસ વિસ્તારમાં પછાત વર્ગના લોકો જે ટકનું લઇ ટકનું ખાઇ છે તેવા લોકોને આ કોરોનાની મહામારી વચ્ચે રહીને જીવે છે, તેવા લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે આચાર્ય ટી.અમે. ભટ્ટ તથા ફોરર્મેન બી.એસ.જોષી ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- વર્ષ 2025 બોલિવૂડ ફિલ્મ લવર્સ માટે સ્પેશિયલ….
- મોરબી: સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પ્રથમ પ્રાંત સંમેલન યોજાયું
- સુરત: ચાલતા ટેમ્પોમાંથી તેલના ડબ્બાની ચોરી, વિડીયો વાયરલ
- ધોરાજી: જુના ઉપલેટા રોડ તરફનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાના આક્ષેપો
- મહાકુંભ પહેલા પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, બ્રિજ ટાવર ધરાશાયી થતાં અનેક કામદારો ગંભીર રીતે ઘાયલ
- ધ્રાંગધ્રા: સંત હોસ્પિટલમાં પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ખાતે ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો
- BZ કૌભાંડનો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર
- Look Back 2024: નવા વર્ષ પહેલા જોવા માટેના best movies