દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયાના જુન નફામાં ૪.૪% વધયો છે નફામાં ૧૫૫૬.૪ કરોડ રૂપિયાનો નફો થયો છે.
તેમના પાછળા વીકમાં કંપનીએ ૧૪૯૦.૯ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. કંપનીએ આના વિશે માહિતી આપતા જણાવ્યું હતું ૧૭,૧૩૨.૪ કરોડ રૂપિયા થયો ગયા વર્ષે નફો ૧૪,૬૫૪.૫ કરોડ રૂપિયા હતો જે આ વર્ષેમાં ૧૬.૭% વધ્યો.
વધુમાં કં૫નીએ જણાવ્યું હતું કે એપ્રિલ, જુનમાં તેમને ૩,૯૪,૫૭૧ વાહનો વહેચ્યા જેમાંથી ૨૬,૧૪૦ વાહનો વિદેશી બજારમાં વહેવામાં આવ્યા.