મારુતિ સુઝુકી ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તેનું ઓલ ન્યૂ મલ્ટિ-પર્પઝ વ્હીકલ (MPV) 21 ઓગસ્ટે લોન્ચ કરશે. આ કારનું નામ XL6 છે. એવામાં ધીમે-ધીમે આ કાર સાથે જોડાયેલી માહિતી લીક થવા લાગી છે. XL6ની લંબાઈ લગભગ 14.58 ફૂટ હશે.આ કાર અર્ટિગા બેઝ્ડ છે. પરંતુ તેનાથી આશરે 50mm લાંબી છે.

XL6ની લંબાઈ 4,445mm, પહોળાઈ 1,775mm અને ઉંચાઈ 1,700mm છે. એટલે કે બધા ડાયમેન્શનમાં આ કાર અર્ટિગા કરતાં મોટી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.