મારુતિ સુઝુકીએ નવી અર્ટિગા 2018 ભારતમાં લોન્ચ કરી. મલ્ટી પર્પઝ વ્હીકલ (MPV) સેગમેન્ટમાં મારુતિ અર્ટિગા સૌથી સસ્તી અને દમદાર કાર છે. પેટ્રોલ અને ડીઝલ એમ બંને વેરિઅન્ટમાં લોન્ચ થયેલી નવી અર્ટિગાના એન્ટ્રી લેવલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 7.44 લાખ રૂપિયા છે.
જ્યારે Maruti Suzuki Ertiga 2018ના ટોપ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 10.9 લાખ રૂપિયા છે. પેટ્રોલમાં મેન્યુઅલ અને ઓટોમેટિક એમ બંને ગીયરબોક્સ વેરિઅન્ટ કંપનીએ લોન્ચ કર્યા છે, જ્યારે ડીઝલમાં માત્ર 5-ગીયરબોક્સ મેન્યુઅલ વેરિઅન્ટ મળશે.
Maruti Ertiga 2018 પેટ્રોલ વેરિઅન્ટની કિંમતો
LXi MT – Rs 7.44 lakhs
VXi MT – Rs 8.16 lakhs
ZXi MT – Rs 8.99 lakhs
ZXi+ MT – Rs 9.5 lakhs
Maruti Ertiga 2018 પેટ્રોલ ઓટોમેટિક ટ્રાન્સમિશનની કિંમતો
VXi AT – Rs Rs 9.18 lakhs
ZXi AT – Rs 9.95 lakhs
Maruti Ertiga ડીઝલ વેરિઅન્ટની કિંમતો
LDi MT – Rs 8.84 lakhs
VDi MT – Rs 9.56 lakhs
ZDi MT – Rs 10.39 lakhs
ZDi+ MT – Rs 10.9 lakhs
Be it everyday office runs, long road trips or late night parties, the #NextGenErtiga is here, so that you can move together in style. pic.twitter.com/v3sUagwuQU
— Maruti Suzuki Arena (@MSArenaOfficial) November 21, 2018