ટેકનીકલ અને નોન ટેકનીકલ ઇવેન્ટમાં છાત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો
મારવાડી કોલેજ ખાતે એમ્યુ ફેસ્ટ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક વિધ પ્રવૃત્તિઓમાં અનેક વિધ શાળા કોલેજોના વિઘાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. આ એમ્યુ ફેસ્ટમાં ટેકનીકલઅને નોન ટેકનીકલ સાથો સાથ કલ્ચરલ ઇવેન્ટ રાખવામાં આવી છે. વિઘાર્થીઓમા એકતાનો સંચઇ થાય તે મુખ્યહેતુ છે આયોજનનો ત્યારે આ તકે કોલેજોના વિઘાર્થીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી.
દેવીન નંનદાનીએ કહ્યું હતું કે, બીઝનેસ પ્લાન એક ખુબ જ સારો વિચાર છે અમે મેનેજમેંટના વિઘાર્થીઓ માટે બહુ સારુ છે. તેમાં માટે પ્રેકટીકલ નોલેજ જેના માટે બીઝનેસ પ્લાન અદભુત છે. બીઝનેસ પ્લાનમાં બધા વિઘાર્થીઓ માટે ખુબ જ જરુરી છે જે ભવિષ્ય માટેપણ ખુબ જ મહત્વનું છે. અત્યારે અમોને વિઘાર્થીઓ પણ સાથ બહુ સરસ આપે છે ભાગ પણ લે છે કાર્યક્રમોમાં તે બહુ સારી વાત કહેવાય છે. સાથે જ તે તેની જાતને લોકો સામે બહુ સારી રીતે વ્યકત કરી શકે છે.
ડો. સુનીલ જખોડીયાએ કહ્યું હતું કે, બીઝનેસ પ્લાન જે છે તે મોદી યુનિવસીટીની જેમ અલગ અલગ પ્રવૃતિઓ કરે છે. જેમાં ટેકનીકલ ઇવેન્ટસ છે અને નોન ટેકનીકલ ઇવેન્ટસ પણ છે સાથે જ ફની ઇવેન્ટસ પણ રજુ કરવામાં આવી છે. બાળકોને સર્વ શિક્ષા આપવા અંતગત અમે લોકો બીઝનેસ પ્લાન શિખડાવીએ છીએ જે બાળકો પુસ્તકોમાંથી વાંચીને પ્રોજેકટ બનાવે તો તેને જાતે જ બધુ કરવું પડશે તો તે કેવી રીતે કહી શકશે અને એક મોહન સકસેસ કુલ પાવર રજુઆત કરી શકશે.
ભકિત પટેલ દ્વારા જણાવાયું હતું કે, મારવાડી કોલેજ ખાતે જે એમ્યુ ફેસ્ટનું આયોજન થયું તે ખુબ જ સારું છે. આ ઇવેન્ટમાં અમે ફેસ પેઇન્ટીંગમાં ભાગ લીધો છે. ઘણી કોલેજોમાંથી વિઘાર્થીઓ આ ઇવેન્ટમાં ભાગ લેવા આવી પહોચ્યા છે. આ ઇવેન્ટમાં નેચર થીમ આપવામાં આવી છે. અને ઘણા રુલ્સ અને રેગ્યુલેશન પણ લગાડવામાં આવ્યા છે. યુનીક નેસ હોવું જોઇએ. અમે ખુબ જ આભારી છીએ કે મારવાડી કોલેજ દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
વિભૂ તરૈયાએ કહ્યું કે આ ઇવેન્ટમાં કવીઝોટસ નામની ઇવેન્ટ રાખવામાં આવી છે. જેથી વિઘાર્થીઓમાં જ્ઞાનનો સંચાર થઇ થાય કવીઝ ફિલ્મ જનરલ એવા અનેક વિષયો ઉપર કવીઝનું આયોજન કરવામાં આવ્યું છે. અમારો એજ હેતું છે કે મહત્મ વિઘાર્થીઓમાં જ્ઞાનનો સંચય થાય અને તેઓને લાભ મળે ૨૦૦ થી વધુ રજીસ્ટ્રેશન નોંધાયા છે.
વત્સલ ગટકોડીયાએ કહ્યું હતું કે, મારવાડી દ્વારા આયોજીત એમ્યુ ફેસ્ટ ઇવેન્ટ ખુબ જ મહત્વપૂર્ણ છે એમાં પણ ટેકનીકલ નોન ટેકનીકલ ઇવેન્ટોનો સમન્વય કરવામા આવ્યો છે. જે એક સારી વાત કહીશકાય. વધુમાં કહીએ તો ટેકનીકલ ઇવેન્ટથી વિઘાર્થીઓમાં અનેક પ્રકારની કળાઓનો સંચાર થતો હોઇ છે.
અને ટેકનીકતી કેવી રીતે સઘર થવું તે મહત્વપૂર્ણ બની છે. ત્યારે આ પ્રકારની ઇવેન્ટથી વિઘાર્થીઓમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળે છે.
નીલકુમાર શાહ કે ઉમેર્યુ હતું કે, આ ઇવેન્ટ ઓપન કવીઝનું આયોજન કરવામાં આવ્યું છે આ ઇવેન્ટ માત્ર વિઘાર્થીઓ જ નહીં પરંતુ શિક્ષકો માટે પણ કરવામાં આવી છે. આ ઇવેન્ટ પુર્ણ રુપથી નિશુલ્ક છે. જેથી તમામ ઉત્સાહભેર ભાગ લઇ શકે. અને વિજેતાઓને પ્રાઇઝ પણ આપવામાં આવે છે. બોલીવુડ, રાજકારણ, રમત ગમત, ટેકનોલોજી અને જનરલ નોલેજ જેનીકેટેગરી રાખવામાં આવી છે. જેનાથી વિઘાર્થીઓમાં ઉત્સાહ જોવા મળે રહયો છે.
કનિકસ ભારદ્વાજ (એમ.બી.એ. સ્ટુન્ડસ) દ્વારા જણાવાયું છે કે કલ્ચર પ્રોગ્રામની અંદર બોલીવુડ મ્યુઝીક રજુ કર્યુ હતું. તેમાં ચાર પાંચ સોગ રજુ કર્યા હતા. જેમાં રાતો મે… જયાસી દિલમે દે, કારીવા વગેરે જેવા સારા ગીતો રજુ કરવામાં આવ્યા હતા.
મારવાડી યુનિવસીટી ફેસ્ટિયલ ૨૦૧૮નું આયોજન કયુૃ હતું અને એક વર્ષ પહેલા ફેસ્ટવલમાં સચીન જીંગર (બોલીવુડ ઇન્ડિસ્ટીઝના દિગ્ગ્જ ગણાય છે. તેઓ અહીં આવ્યા હતા આ વર્ષે કલ્ચર ઇવનીંગ ૧૧૦ ઇવેન્ટ મુકેલી છે.
બધા પફોમર્ન્સ મારવાડી યુનિવસીટીના સ્ટુન્ડસ દ્વારા એક મહીનાની પ્રેકટીસ કરીને આ પ્રોગ્રામ કર્યો છે. ખુબ જ સરસ આયોજન છે જેમાં અમારા જેવા ટેલેન્ટડ વિઘાર્થીઓને પરફોર્મન્સ કરવાનો સ્ટેજ મળ અને મારવાડી યુનિવસીટી એક ખુબ જ સરસ કોલેજ છે. જે મને ખુબ જ ગમે છે. કેમ કે માત્ર સ્ટડી ઉપર કામ કરવામાં નથી આવતું અહીં સ્ટડી સાથે ટેલેન્ટ બધુ આવરીને સ્ટુન્ડનું ડેવલેપમેન્ટ થાવું જોઇએ તો તે મારવાડી યુનિવસીર્ટી છે.
પ્રિયાંક રૂપારેલીયા કહ્યું હતું કે, કોલેજ લાઇફ ઉપર થીમ રજુ કરી હતી. અને આખી કોલેજ લાઇફ સ્ટુન્ડની નોસસ્ટાઇલ છે તે સરસ રીતે ઓડીયન્સને રજુ કરી શકીએ એમાં સીરીયસ રોલ પ્રમાણે પ્રોફેસરનો રોલ ભજવ્યો હતો. મારવાડી દ્વારા ખુબ જ સરસ આયોજન કરેલ છે. અને અમને અયોરચ્યુનીટી આપી કે અમે અમારો ટેલેન્ટ બધા સામે દેખાડી શકયા.
જીજ્ઞેશ ગોસ્વામીએ કહ્યું હતું કે, આપણે જોયું હોય કે ગ્રુપમાં એક મોટી નોટ હોય જ અને તેમાં મે એ પ્રમાણે રોલ ભજવ્યો હતો. તેમાં બાપુનુ પાત્ર ભજવનાર સાથે દોસ્તીનું પાત્ર ભજવ્યું હતું. ખુબ જ ભવ્ય આયોજન કરેલ છે. અને આટલી બધી ઓડીયન્સ અમને જોવે અને આ સ્ટેજ ઉપર જ ઓયચ્યુનીટી મળી છે તે ખુબ જ જ સરસ છે. અમારા માટે
હીના પંડીત કહ્યું હતું કે હું ગ્રુપમાં નાની અમથી છોકરી જે ગ્રુપમાં મસ્તી કરતી હોય તે પ્રકારનું મારું પાત્ર હતું
હાર્દિક ગોહિલે જણાવ્યુઁ હતું કે ઓટોમોબાઇલ એન્જીનીયરીંગ સ્ટુન્ડ મે ભાયું નો રોલ કર્યો હતો કે મારો ફેસ એન્ગીટાઇપનો હતો એટલ માટે જસમીન વાજાએ કહ્યું હતું કે મે એક સાચા મિત્રની એકટીંગ કરી હતી ગમે તેવી સિરવેશન માં સાચો મિત્ર આપાતી પાસે રહે તે પ્રકારની એકટીંગ કરી હતી.
દિશાંત મેં એક સીરીયસ કેરેકટર કોલેજ લાઇફમાં સ્ટુન્ડસ રહેતા હોય છે પ્રમાણે એક કોમેડી કેરેકટર તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં ચંપકલાલ જે કેરેકટર કર છે તે દર્શાવવાની મારી તીરે કોશિષ કરી હતી. અને મારવાડીનું રિયલ લાઇફ એન્ઝામ્યાર લીધું. છે તેમાં મારવાડીમાં ઘણા બધા સિડીયોરીટી જે કામ કરે છે. તેને ચંપકચાચાની રીતે દર્શાવેલું હતું. મારવાડી દ્વારા ખુબ જ જસચોટ મળે છે અને સર અને મારવાડી ટીમ તરફથી અમને સ્પોર્ટ મળે છે અને આયોજન ખુબ જ સરસ છે. અમને શરુઆતમાં માઇકમાં તકલીફ પડી હતી છેલ્લે બધાએ સાથે મળીને કોડીનેશન કરીને કરેલું છે અને આ જે ટીમ મને મળેલી છે તે વર્લ્ડની બેસ્ટ ટીમ છે.