નવેમ્બર માસના પ્રારંભે કોરોના મહામારી થોડી હળવી થતા જ આપણા કાઠિયાવાડી સંસ્કૃતિનાં મોંઘેરા તહેવારોમાં ખરીદી કરવા લોકો ઉમટી પડયા છે. વસ્ત્રો-ઘરઉપયોગી વસ્તુ સાથે રંગબેરંગી તોરણો-દિવડા લોકો વધુ ખરીદતા જોવા મળે છે. એક વોભી સિવાલીથી એક યે ભી દિવાલી હૈ- જેવી મનોવ્યથામાં લોકો માસ્ક-સેનીટાઈઝર સાથે સામાજીક અંતરથી ઝડપથી ઉપયોગી વસ્તુઓ ખરીદીને ભીડથી બચતા સાવચેતી રાખતા લોકો વધુ જોવા મળી રહ્યા હતા શહેરનાં ગુંદાવાડી માર્કેટમાં ઉમટી પડેલ માનવ મહેરામણ અબતકનાં ડ્રોન કેમેરામાં કેદ થયું.
Trending
- ગુજરાતમાં થશે અનોખા સમૂહ લગ્ન..!
- ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય વધારાઈ
- અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ માટેનું બુકિંગ આજથી થશે શરૂ,ચૂક્યાં તો રહી ગયા
- Surat : ડ્રગ્સ સપ્લાય કરનાર ફરાર આરોપી મુંબઈથી ઝડપાયો
- જાણો છો કે બીમાર પડીએ ત્યારે dr. શા માટે સફરજન ખાવાની સલાહ આપે છે!
- આપણે સંવાદ, સામાજીક એકતા અને પરસ્પર સમજણ દ્વારા વ્યાખ્યાયિત માર્ગ બનાવીએ
- ગોંડલ: શિવમ ટ્રસ્ટ દ્વારા બંદોબસ્તમાં ખડેપગે રહેલા પોલીસ માટે કરાઇ ચા-કોફીની વ્યવસ્થા
- Gir Somnath: સોનાના ચેઈનની ચીલ ઝડપ કરનાર ગેંગ ઝડપાઈ, 5 મહિલા સહીત 9ની ધરપકડ