દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરની બજારોમાં મહદઅંશે ઘરાકી જોવા મળી રહી છે. રંગોળીના કલર તેમજ કપડા સહિતની વસ્તુઓ ખરીદવા માટે ધીમે ધીમે માહોલ બનતો જાય છે. અલબત આ વર્ષે ઘરાકીની રોનક ઝાંખી જોવા મળે તેવી દહેશત સેવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.