રાજકોટ મેરેથોન માટે જીનીયસ ગ્રુપને રજીસ્ટેશન પાર્ટનર અને જીનીયસ ગ્રુપના ચેરમેન ડી.વી. મહેતાને મેરેથોન રજીસ્ટ્રેશન કમીટીના અધ્યક્ષ નિમવામાં આવ્યા હતા. મેરેથોન દરમ્યાન સંસ્થા દ્વારા વિવિધ થીમ પર ચિયરીંગ પોઈન્ટ બનાવી સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિયોગીઓને પ્રોત્સાહિત કરવા ઉપરાંત સ્વચ્છતા ટ્રાફીક જાગૃતિ અને પાણી બચાવો, જેવા સંદેશ આપવામાં આવ્યા હેતા. મેરેથોનની સફળતામાં યોગદાન બદલ મુખ્યમંત્રીના હસ્તે મેરેથોન રજીસ્ટ્રેશન કમીટીના અધ્યક્ષ અને જીનીયસ ગ્રુપના ચેરમેન ડી.વી. મહેતાનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતુ.
Trending
- રાજસ્થાનમાં કાર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 5 ના મો*ત
- નિંદ્રા દરમિયાન શ્ર્વાસોચ્છવાસની ક્રિયાના અવરોધમાં વજન ઘટાડવાની દવા અકસીર
- કેરળ રાજ્યની કુલ આવકનો ચોથો ભાગ લોટરી અને દારૂ પૂરો પાડે છે !!!
- “ઓસમ આરોહણ-અવરોહણ” સ્પર્ધામાં 352 સ્પર્ધકોએ કૌવત બતાવ્યું
- IIM અમદાવાદમાં હાર્વર્ડ સ્ટેપ્સ શું છે? જાણો કેમ્પસમાં શું છે ખાસ
- Christmas 2024: જાણો ઇતિહાસ, મહત્વ, પરંપરાઓ અને ઉજવણીઓ વિશે…
- 8 ટકા સુધીના વિકાસ દરને આંબવા બજેટ પહેલા સરકારે કમર કસી
- ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ બન્યો પિતા, પુત્રનું નામ રાખ્યું ‘હક્ષ’, શેર કરી ટીમ ઈન્ડિયાની જર્સીમાં પ્રથમ તસવીર