મહિલાઓમાં ઝુમ્બા એરોબીકનો અનોખો ટ્રેન્ડ: એકસરસાઈઝ અને ડાન્સની મદદી તન સાથે મન પણ રહે છે ફીટ
હાલના સમયમાં લોકો ફિટ રહેવા માટે જીમ, ઝુમ્બા એરોબીક સેન્ટરમાં જતા હોય છે અને રીલેકસ તા હોય છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષની કાર્યરત હમિંગબર્ડ ઝુમ્બા એરોબીક સેન્ટરમાં અનેક મહિલાઓ ફીટનેસ રહેવા માટે ઝુમ્બા એરોબીક કરી રહી છે. જેમાં એકસરસાઈઝ અને ડાન્સની મદદી મહિલાઓ દ્વારા પોતાના શરીરને ફીટ રાખવાના પ્રયાસો કરવામાં આવે છે.
‘અબતક’ સોની વાતચીત દરમિયાન હમિંગબર્ડ ઝુમ્બા એરોબીક સેન્ટરના ટ્રેન્ર રિંકી શર્માએ જણાવ્યું કે તે ઝૂમ્બાના લાયસન્સ ટ્રેકટર છે જે લાયસન્સ કોર્ષ કરે તેને જીન કહેવાય. ઝૂમ્બા ૧૮૦ દેશોમાં થાય છે તે ઈન્ટરનેશનલ લેવલમાં છે. લેટીન બેઈઝ ઝૂમ્બા હોય તેમાં સાલસા, મિરેંગે, રેગોથોન, કૂમબિયા, હિપહોપ વગેરે વેરીએશન હોય છે. ફિટનેશ સો એકસસાઈઝ કરો છો તે તમને ખબર પણ ન પડે. મ્યુઝીક લેટીન બેઈઝ હોય છે. વધુ પડતા સ્પેનીસ સોંગ્સ હોય છે તેના મ્યુઝીક અને રીધમ સો એકસસાઈઝના સ્ટેપ્સ હોય. અમારા બધા સ્ટુડન્ટસને ખૂબજ મજા આવે તેમને ખબર જ ન પડે કે એક કલાક કેવી રીતે ગયા. હમિંગબર્ડમાં ઝૂમ્બા, એરોબીકસ, ટબાટા, યોગા, પાવર ગરબા, સ્ટેનીંગ, બોલ એકસસાઈઝ વગેરે કરવામાં આવે છે. આ બધા એકસસાઈઝની એક જ જગ્યા એટલે હમિંગબર્ડ.
હેન્સીએ જણાવ્યું કે તે છેલ્લા ત્રણ વર્ષથી હમિંગબર્ડ ઝુમ્બા એરોબીક સેન્ટરમાં આવે છે. દરરોજ હું એક કલાક ઝૂમ્બા અને એરોબીકસ કરું છું તેથી મારો ૧૦ કિલો વજન ઉતરી ગયું છે. અહિં ફકત અમે એકસસાઈઝ જ ની કરતાં. પરંતુ અહીં પોઝીટીવ વાઈબસ મળે છે અને અહિં ખૂબ જ મજા આવે છે. વર્કઆઉટ કરવાની અમારા મેડમની વાત કરીએ તો એ પર્સનલી બધા ઉપર ખૂબ જ ધ્યાન આપે છે.
મનિષા ઉનડકટે જણાવ્યું કે હું જયારી હમિંગ બર્ડ ઝુમ્બા એરોબીક સેન્ટરની શરૂઆત થઈ ત્યારી જ આવું છું. અહીં આવીને ખૂબ જ મજા આવે છે. ફિઝીકલી, મેન્ટલી ફેસ અનુભવીએ છીએ. દરરોજ હું એક કલાક વર્કઆઉટ કરું છું. વધુમાં જણાવ્યું કે પહેલા મને થાઈરોડ હતો પરંતુ હમિંગબર્ડ ઝુમ્બા એરોબીક સેન્ટર જોઈન્ટ કર્યું અને આજે તે નીલ થઈ ગયું છે. ઈચીસ ફેટમાં પણ ફેર પડે છે.
રિટા મહેતાએ જણાવ્યું કે, સવારના અમારે પ્રેપ સ્કૂલ ચાલે છે જેની અંદર પ્લે ગ્રુપ, નર્સરી, એલકેજી, એચકેજી, અંગ્રેજી અને ગુજરાતીમાં હોય છે અને સાંજે અમારા હમિંગબર્ડનું એકટીવીટી સેન્ટર ચાલે છે. તેમાં ઝુમ્બા, એરોબીક સેન્ટર સ્પેશ્યલી લેડીઝ માટે જ કરવામાં આવ્યું છે. લેડીઝ પોતે વધારે ફ્રી થઈને પોતાની જાતે ફિટનેશ જાળવી શકે જે પહેલાના સમયમાં ન હતું પરંતુ અત્યારે સમય બદલાયો છે. તેથી અમે લેડીઝ માટે સ્પેશ્યલી કર્યું છે. બાળકો માટે ડ્રોઈંગ, ક્રાફટ, સ્કેટીંગ, કરાટે, ગરબા તું હોય છે. આ બધા જ કલાસમાં નેરેટ બાળકો હોય છે જે અમે મામૂલી ટોકન ફી આપી સો જોડાતા હોય છે. તેમના માટેના ટયુશન કલાસ પણ ચાલે છે. હમિંગ બર્ડ ઝુમ્બા, એરોબીક સેન્ટર છેલ્લા ત્રણ વખતી કાર્યરત છે અને અનેક બહેનો અહીં આવે છે અને તેમને ખૂબજ આનંદ થાય છે.