આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અનુસંધાને યોગ જાગૃતિ મિશના નીતીનભાઇ કેસરીયા, નીતીનભાઇ કેસરીયા, માલતીબેન પારેખ, દિવ્યાબેન માણેક, જીજ્ઞાબેન પાટીયા, રીંકલબેન વડનગરા, બિંદીયાબેન માવાણી, ભારતીબેન કેસરીયા, જીજ્ઞાબેન વડનગરા, ભાવિકાબેન પાટડીયા, દક્ષાબેન વડનગરા, હરેશભાઇ શાહ, ધનેશભાઇ પારેખ, કમલભાઇ વડનગરા, રાજેશભાઇ પ્રવીણભાઇ વગેરે યોગા એટ હોમ વીથ ફેમેલીનો કાર્યક્રમ રાખેલ જેમાં ઘણી મોટી સંખ્યામાં લોકોએ ઘરે બેસીને ફેમીલી સાથે યોગ કર્યા આ કાર્યક્રમમાં યોગગુરુ કિશોરભાઇ પઢીયાર તથા રાજકોટ જીલ્લાના અઘ્યક્ષ નટુભાઇ ચૌહાણ, વિનોદભાઇ પારેખે હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવવા સહભાગી થયેલા તથા નહેરુ યુવા કેન્દ્ર રાજકોટના સંચાલક રાજેશભાઇ રાઠોડ જેમને પોતે હાજરી આપી યોગ શિક્ષકોને પ્રોત્સાહિત કરેલ.
Trending
- વાર્ષિક 172.80 લાખ મે.ટન દૂધ ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમે
- ક્રાઇસ્ટ કોલેજના દિવાદાંડીરૂપી સ્પંદન કાર્યક્રમમાં 500 વિદ્યાર્થીઓ જોડાયા
- ડાંગ જિલ્લા આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા COTPA-2003 એક્ટ અન્વયે આકસ્મિક ચેકીંગ
- જુનાગઢ : ડોકટર બન્યા દેવદૂત
- અબડાસા: નિરોણાની પી.એ.હાઇસ્કૂલ મધ્યે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
- સાપ કરડે તો ગભરાશો નહીં! પરંતુ આ 2 ભૂલો ન કરો, નહીં તો થઈ શકે છે…
- USA ડેલીગેશને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત
- નવસારી: કછોલ ગામે “અતિરૂદ્ધ મહાયજ્ઞ”માં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત