દામનગર શહેર મા ધોધમાર વરસાદ પાંચ થી છ ઇસ વરસાદ શહેર ના અનેકો વિસ્તાર જળ બમબાકાર કોળી વાડ અને શાક માર્કેટ બેટ માં ફેરવાય દામનગર થી લાઠી જવા ના માર્ગ પર બે ફૂટ પાણી ટપી ૨૧ નાળા માં પી જી વી સી એલ કચેરી પાસે મૂર્તિ બનાવતા કારીગરો ને શહેરી જનો દ્વારા ભગવાન ફેરવવા લાઈન ઠાંસા રોડ સદંતર બંધ દામનગર પોલીસ દ્વારા અનેક સ્થળે રૂબરૂ હાજરી થી પરિસ્થિતિ અંગે સતર્ક કુંભનાથ તળાવ માં નવા નીર દામનગર નો સરદાર ચોક બેટ માં ફેરવાયો સર્કલ નો દસ ટકા પાણી માં ગરકાવ મુખ્ય બજારો ના તમામ રસ્તા માં નહેર સમાંતર પાણી ચાલ્યા દામનગર નગર પાલિકા સંકુલ ફરતું એક ફૂટ કરતા વધુ પાણી દામનગર ની હીરા બજાર પોસ્ટ ઓફીસ સહિત ના વિસ્તારો માં ગોઠન ડૂબ પાણી લુહાણા મહાજન વાડી શોપીંગ ની દુકાનો માં એક ફૂટ કરતા વધુ પાણી ભરાયા દામનગર થી ઠાંસા મુળિયાપાટ વિકળિયા સુવાગઢ લાખાવાડ હડમતીયા ઢોંડા સહિત ના ગ્રામ્ય વિસ્તારો નો જોડતો રોડ બંધ દામનગર થી ભુરખીયા તાજપર રામપર લાઠી મેથલી જવા નો માર્ગ બંધ બપોર ના બાર થી ધીમી ધારે શરૂ થયેલ વરસાદે બપોર ના ત્રણ કલાકે વેગ પકડ્યો ત્રણ થી ધોધ માર વરસાદ કાળા ડિબાંગવાદળો  સુપડા ધાર વરસ્યા પાંચ થી સાત ઈસ પાણી ચાર કલાક માં છ ઈસ કરતા વધુ વરસાદ સર્વત્ર જળ બબકાર દામનગર સહિત અનેકો ગ્રામ્ય વિસ્તારો માં વરસાદ પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.