આજકાલ મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. દુનિયાી બેખબર સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા લોકો દરેક સમયે પોતાના કાનમાં ઈયરફોન લગાવી રાખે છે. જો તમે પણ આવુ જ કંઈક કરો છો તો તમે બિલકુલ ન કરશો કારણ કે ઈયરફોનના વધુ ઉપયોગી તમારા કાનને નુકશાન ઈ શકે છે. આ તમને બહેરા પણ બનાવી શકે છે.
આવો અમે તમને ઈયરફોનના ઉપયોગથી થનારા નુકશાન વિશે બતાવીએ.
૧. ઓછુ સંભળાવવુ – બધા ઈયરફોનમાં હાઈ ડેસીબલ વેવ્સ હોય છે. જેનો ઉપયોગ કરવાી તમે કાયમ માટે સાંભળવાની ક્ષમતા ગુમાવી શકો છો. તેી ૯૦ ડેસીબલી વધુ અવાજમાં ગીત ન સાંભળો.
૨. મગજ પર ખરાબ અસર – ઈયરફોની લાંબા સમય સુધી ગીતો સાંભળવાી મગજ પર ખરાબ પ્રભાવ પડે છે. જેનો મતલબ છે કે તમારે આ ગંભીર સમસ્યાઓી બચવા માટે ઈયરફોનનો ઓછામાં ઓછો વપરાશ કરવો જોઈએ.
૩. ઈંફેક્શનનો ભય – ઈયરફોન દ્વારા લાંબા સમય સુધી ગીતો સાંભળવાી કાનમાં ઈંફેક્શન ઈ શકે છે. જ્યારે પણ કોઈની સો ઈયરફોન શેયર કરો તો ત્યારબાદ સેનિટાઈઝરી સાફ જરૂર કરો.
ડોક્ટરો મુજબ ઈયરફોનના ઉપયોગી કાનમાં અનેક પ્રકારની સમસ્યા ઈ શકે છે. જેવુ કે કાનમાં છન છનનો અવાજ આવવો.. સનસનાહટ માુ અને કાનમાં દુખાવો વગેરે.
૪. હ્રદય રોગ અને કેંસર – મોટા અવાજમાં ગીતો સાંભળવાી માનસિક સમસ્યાઓ, હ્રદય રોગ અને કેંસરનો પણ ખતરો વધી જાય છે.
૫. બહેરાશની સમસ્યા – ઈયરફોનનો સતત ઉપયોગ કરવાી સાંભળવાની ક્ષમતા પર તેની ખરાબ અસર પડે છે.
આનાી સાંભળવાની ક્ષમતા ૪૦ી ૫૦ ડેસીબલ સુધી ઓછી ઈ જાય છે. કાનના પડદા વાઈબ્રેટ વા માંડે છે અને દૂરનો અવાજ સાંભળવામાં પરેશાની વા માંડે છે.
અહી સુધી કે તેનાી બહેરાશ પણ ઈ શકે છે.