આત્મનિર્ભરનો પર્યાય કાયાપલટ
જ્ઞાન સાથે વ્યવસાયને પ્રગતિના શિખરો સર કરાવવા બ્યુટિશિયનના સારથી બન્યા અંજુબેન પાડલિયા
હું ફરી આત્મ નિર્ભર આ પ્રોગ્રામ આજે લોકોના હ્રદયમાં ઘર ચૂકયો છે. અંજુબેન પાડલીયા કાયાપલટના ફાઉન્ડર જેમણે લોકડાઉન દરમિયાન કાયાપલટ પ્રોડકટનો ઇજાત કર્યો આજે લોકોમાં કાયાપલટથી પોતાની કાયાપલટ કરવાની તૈયારીઓ કરી દીધી છે. મહિલાઓની સામેનો પડકાર સૌદર્યમાં વાળ અને શરીર છે ત્યારે ઘર ચલાવવા માટે પણ મોટો પડકાર છે. આજીવિકાનો આ બન્નેનો સીધો અને સરળ ઉકેલ લઇ આવવા અંજુબેન પાડલીયાએ કાયાપલટ પ્રોડકટને માર્કેટમાં હું ફરી આત્મનિર્ભય પ્રોગ્રામ હેઠળ લોંચ કરી છે. સૌદર્યથી લઇ સ્વાસ્થ્યની તકેદારીઓને આ પ્રોડકટમાં આવરી લેવામાં આવ્યું છે. હાલ લોકોમાં ડાયાબીટીશસ, સુગર, વેટલોસ, વેટ મેન્ટેજમેન્ટ, હેર લોશ તેમજ પેટની સમસ્યાઓ જેવી ઘણી સમસ્યાઓને શરીરના જળમૂળથી નિકાલ કરવા કાયાપલટ અત્યંત ઉપયોગી બન્યું છે.
તેમજ લોકડાઉન સમયથી મંદીના માહોલથી ઝુઝુમતું બ્યુટીશીયન વ્યવસાય તે ફરી જીવંત કરવા અને ફરીવાર માર્કેટમાં ધમધમતું કરવા જ્ઞાન સાથે વ્યવસાયને આગળ વધારવા માટે અંજુબેન પાડલીયા રાજકોટ અને વિવિધ જીલ્લાઓમાં હું ફરી આત્મનિર્ભરના સેમીનારથી બ્યુટીશીયન વ્યવસાયથી જોડાયેલા દરેક વ્યકિતઓને તેમજ આત્મનિર્ભર બનવા ઉત્સાહી મહીલાઓને સેમીનાર વડે સાચા માર્ગદર્શન આપે છે. તેમના આ પ્રયાસને લોકોએ આવકાર્યુ અને આજે કાયાપલટ સાથે લોકો જોડાઇ તેની ડિસ્ટ્રીબ્યુટર શીપ લઇ રહ્યા છે. રાજકોટ, સુરત, અમદાવાદ તેમજ અન્ય જીલ્લાઓમાંથી લોકો કાયાપલટના ડીસ્ટ્રીબ્યુટર બન્યા છે ત્યારે દરેક ડિસ્ટ્રીબ્યુટરને તેમના આ પ્રયાસને વધુ ઉત્સાહ આપવા અને કાયાપલટનું જ્ઞાન વ્યવસાયમાં સફળ કરવા સેમીનારમાં માગદર્શન આપ્યું સાથે ડિસ્ટ્રીબ્યુટરઓને તેમની મહેનતથી લાભાર્થી કર્યા હતા.
મેં ફરી આત્મનિર્ભરના પ્રયાસથી સફળતાના શિખર સર કર્યા છે: અંજુબેન
પાડલીયા (નેચરો થેરાપીસ્ટ બ્યુટિશિયન, કાયાપલટ ફાઉન્ડર)
કાયાપલટના ફાઉન્ડર અંજુબેન પાડલીયા એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, હું ફરી આત્મનિર્ભર મારુ જે સ્વપ્નનું હતું તે આજે લોકોની આંખોમાં દેખાય રહ્યું છે તેમ જ મારા આ પ્રયાસને લોકોએ આવકાર્ય છે અને વેગવંતુ કર્યે છે, રોજે લોકો આમાં જોડાયઇ રહ્યા છે. મહિલાઓ પોતાના પરિવારને સમાજમાં નવી ઓળખ આપવા અને આત્મ નિર્ભર બનવા દિવસ રાત કાયાપલટને લોકો સુધી પહોચડાી અને પોતે પગ ભર થઇ રહી છે. સાથે સમાજમાં પણ સ્વાભિમાન સાથે ચાલી રહી છે. ગુજરાતના ખુણે ખુણેથી લોકો અહિં સેમીનારમાં આવી રહ્યા છે, તેમજ બ્યુટીશીયન પણ અમારા સેમીનારમાં જોડાયઇને પોતાના વ્યવસાયને નવો વળાંક આપવા આતુર બન્યા છે. જોત જોતા રાજકોટ, સુરત, અમદાવાદ જેવા ઘણા જીલ્લા તાલુકાઓમાં કાયાપલટના લોકો ડિસ્ટીબ્યુટરશીપ લીધી છે. વેટ લોશ, વેટ મેનેજમેન્ટ અંદરથી સૌદર્ય તેમજ બહારથી નિખાર લાવવામા: કાયાપલટ મોખરે છે. સ્ત્રીની મોટી સમસ્યા જો સૌદર્યને લઇ હોય તો તેના વાળ અને શરીર બને છે. ત્યારે કાયાપલટ એક માત્ર એવી પ્રોડકટ લઇને આવ્યું છે જે આ સાથે અને ઘણી બધી સમસ્યાનો અકસીર ઇલાજ છે. અમારો કોન્સેપટ એ જ છે. હેલ્થ વેલ્થ અને હેપીનેશ અહીં લોકો તે તેની હેલ્થને લઇ એજયુકેટ કરવામાં આવી રહ્યા સાથે બીઝનેશ ને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જ્ઞાન સાથે વ્યવસાય તે ચલાવો અને પ્રગતિઓના શીખર સર કરો, આજે વિવિધ જીલ્લો અને રાજકોટમાં સેમીનાર કર્યા બાદ મને ઘણો સંતોષ મળ્યો છે. કારણ કે લોકોએ સામેથી મને બોલાવી છે. અન કાયાપલટને અપનાવી છે ટેસ્ટીમેનીયોની પણ સમસ્યાનો ઉકેલ લાવ્યું કાયાપલટ પહેલા જ દિવસ ના જયારે તે મારા એફ બી પેજ પરથી લાઇવ કર્યુ ત્યારે જ મને વિશ્ર્વાસ આવી ચૂકયો તો અને ગણત્રીના દિવસોમાં જ મારે ગુજરાતની કાયાપલટ કરવી છે. એવો નિર્ણય કર્યો હતો. આજે આ પ્રયાસને લોકોએ ખુબ પ્રેમ આપ્યો છે અને જ્ઞાન સાથે વ્યવસાય ના શીખરો સર કરવા અમે આગેકુચ કરી રહ્યા છીએ. લોકો ગેર માર્ગ પર જઇ રહ્યા હોય તો તેમને સાચો માર્ગ બતાવા અમે હંમેશા કમર કરીશુ અને કાયાપલટથી તેમના અને પરિવારના દર્શક વ્યકિતઓને હેલ્થ અને હેપીનેશથી ભરપુર કરી દેશું તેમની જાત મહેનતથી તેધારે એટલા રૂપિયા કમાય શકે એ જ મારુ સ્વપ્નું છે. હવે લોકો ફરી આત્મનિર્ભર બની શકે અને સમાજમાં સ્વાભાવિકથી જીવન નિરવાહ ગુજરાન કરી શકે છે.
અમદાવાદમાં સેમીનાર બાદ અમદાવાદીઓની પણ કાયાપલટ: આરતીબેન વખારીયા (બ્યુટિશિયન)
કાયાપલટ ડિસ્ટ્રીબ્યુટર આરતીબેન વખારીયાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે મે જયારે નકકી કર્યુ કે મારે હવ બ્યુટીશીયન લાઇનમાં આગળ વધવું છે છેલ્લા રર વર્ષથી માત્ર જે વિચાર મારા હતા એ આજે કાયાપલટના માઘ્યમથી સાકાર થયા છે મારે માઘ્યમ જોતું હતું અને હું ફરી આત્મનિર્ભરના કાયાપલટથી આજે એ શકય બન્યું છે. આજે અમદાવાદમાં પણ કાયાપલટ લોકોમાં પોતાની જગ્યા બનાવા કામીયાબ સાબીત થયું છે.
લોકોને નેચરલ અને હર્બલની મહત્વના પહોંચાડવી જરૂરી: રૂપલબેન આસોડીયા
કાયાપલટ ડિસ્ટ્રીબ્યુટર રૂપલબેન આસોડીયા એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, મારો એક કોન્સેપટ છે મારે લોકોને નેચરલી અને હર્બલનો ઉપયોગ કરતા કરી દેવા છે. જે આદીકાળથી આપણા વેદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માટી, પાણી, કે જેનો મડમાંથી ઉપયોગ કરાવો છે. કાયાપલટએ તેની જીવંત ઉદાહરણ બન્યું છે. મારે આ પ્રોડકટથી માત્ર લોકોને વંચીત કરવા છે કે તેઓ પોતાના પરિવારને આજે જે કાળજીથી સાચવી રહ્યા છે. તેના કાયાપલટનો ઉમેરો કરવો જરુરી છે. સૌદર્યથી લઇ સ્વાસ્થય સુધી રાખે છે. તમારો ખ્યાલ એ જ છે કાયાપલટનો કમાલ
આદીકાળથી ચાલતા સૌંદર્ય અને સ્વાસ્થ્યના ઉપચારનો કાયાપલટમાં ઉમેરો: સપનાબેન તળપદા (બ્યુટિશિયન)
કાયાપલટ ડિસ્ટીબ્યુટર સપનાબેન તળપદાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, કાયાપલટએ હર્બલ અને નેચરોનું સંગમ આજે લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. મે જયારે આ કોન્સેપ્ટ વિશે સાંભળ્યું ત્યારે મને પણ વિચાર આવ્યો આજે આટલી માર્કેટમાં પ્રોડકટ હોવા છતાં આ આ પ્રોડકટ આટલી લોકપ્રિય કેવી રીતે મે ખુદ મારા પર આનો ઉપયોગ કર્યો ત્યારબાદ જાત અનુભવથી મેં નકકી કર્યુ મારે કાયાપલટની ડીસ્ટ્રીબ્યુટર શીપ લેવી છે આજે જ્ઞાન સાથે મારા વ્યવસાયને હું ચલાવી રહી છું. અને ધાર્યુ પરિણામ મેળવી રહી છું.
સુરતની સુરતમાં કાયાપલટ પગ જમાવી રહ્યું છે: ગીતાબેન પટેલ (બ્યુટિશિયન)
કાયાપલટ ડિસ્ટ્રીબ્યુટર ગીતાબેન પટેલએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવાયું છે કે કાયાપલટ એ ખરેખર શું છે એ જાણવા માટે મે પહેલા તેનો અભ્યાસ કર્યો ત્યારબાદ તેનો જાત અનુભવ કર્યો આજે મને એટલી ખબર છે મારા સુરતીઓને હું કયાંક અલગ અને કુદરતી આપવા જપ રહી છું માર્કેટમાં ઘણી પ્રોડકટ હાલ રોજે જોવા મળી રહી છે. ત્યારે આપણાં જ દેશની અને આદીકાળથી ચાલતો આયુર્વેદીક વસ્તુઓનો સંગમ કાયાપલટમાં કરવામાં આવ્યો છે અને લોકોમાં સૌદર્યથી સ્વાસ્થયની સુમેર ભરવા હરણફાળ ચાલી રહ્યો છે.
કાયાપલટ પ્રોડકટના ફાઉન્ડર અંજુબેન પાડલીયાને બ્યુટિશિયનના સારથીનું બીરૂદ મળ્યું
લોકડાઉનમાં જયારે દરેક વ્યવાસય થઇ જાયઆ ત્યારે બ્યુટીશીયનના વ્યવસાયને પણ મોટો ઝટકો લાગ્યા છેલ્લા છ મહીનાથી મંદીના ભરડામાં ફસાયેલ બ્યુટીશીયન અને તેમના વ્યવસાયને નવી દિશા અને પ્રગતિના શીખર સર કરવા માટે અંજુબેન પાડલીયાએ કમર કશી કરી કાયાપલટને માર્કેટમાં વેગવંતી કરી અને બ્યુટીશીયન વ્યવસાયમાં જ્ઞાન સાથે ધંધાની વિકાસની નવી પાંખો આપી જેનો બ્યુટીશીયનઓ એ હ્રદયપૂર્વક આભાર વ્યકત કરતા તેમને ગીતાજી આપી અને બ્યુટીશીયન વ્યવસાયના સારથીના બીરૂદથી નવાજીયા હતા.