Abtak Media Google News

અભિનેત્રી અને નિર્માતા માનસી પારેખ જે તાજેતરમાં ગુજરાતી બ્લોકબસ્ટર ઝમકુડીમાં જોવા મળી હતી, તેણે કહ્યું હતું કે ગુજરાતી સિનેમા માટે આ એક સુવર્ણ યુગ છે અને તે ઈચ્છે છે કે તેની નવીનતમ રિલીઝના દરેક પાસાઓ હિન્દી ફિલ્મની ગુણવત્તા સાથે મેળ ખાય. માનસી પારેખ એક્ટિંગની સાથે સાથે સ્ટાઈલમાં પણ અવલ આવે છે. તાજેતરમાં જ માનસીએ તેના ઇન્સ્ટાગ્રામ પેઝ પર અલગ-અલગ આકર્ષક ફોટાઓ શેર કર્યા છે.

Snapinsta.app 448588576 18445247446056595 8850664213212523573 N 1024 Snapinsta.app 448682185 18445247473056595 7724701826517413336 N 1024 Snapinsta.app 448697259 18445247464056595 2189661367382071909 N 1024 Snapinsta.app 448767404 18445247455056595 6952653149694090453 N 1024 Snapinsta.app 448486316 18445247482056595 4711363130076090582 N 1024 Snapinsta.app 448563172 18445247422056595 2907332510193215554 N 1024 Snapinsta.app 448583520 18445247431056595 8303922736589503022 N 1024

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.