Share Facebook Twitter WhatsApp માનસી પારેખ ‘ઇટ્ટા કિટ્ટા’ (Ittaa Kittaa) ફિલ્મનું પ્રમોસન કરતી જોવા મળી છે. એ ફિલ્મ એક સંપૂર્ણ પારિવારિક અને મનોરંજન ફિલ્મ છે. ફિલ્મની વાર્તા એક વંધ્યત્વ દંપતીની આસપાસ ફરે છે, જે બાળક દત્તક લેવાનો નિર્ણય કરે છે. mansi parekh