કાશ માણસમાં એટલું જોર હોતું કે પોતાના જ મનને પોતાનો અધિકારી બનાવી શકે પરંતુ આમ તો એમ કહેવાય છે કે Nothing is impossible in this world જ્યારે બહારની દુનિયાને એકબાજુ મુકીને એકાંતમાં પ્રતિક્રિયા પર માથું મૂકી અંદરનો અવાજ સાંભળીએ ત્યારે મનને Sorryકહેવાઇ જાય છે. oh my heart this is impossibleત્યારે જ માણસ જે બધુ જ કરી શકે છે એ પોતાના મનની વાત ઇશ્ર્વર પર છોડી દે છે. કેવો નિરાધાર છે. આ દુનિયાનો માણસ.

બધા એકબીજાના ઠેકાણા પૂછે છે શું કોઇએ પૂછ્યું કે પોતે શું છે ? જે એની અંદર છે એને કંઇક જોઇએ છે. બિલકુલ નહીં પોતે તો ભરપેટ ખાઇ લીધું પણ મનને ખવડાવવાનો પ્રયત્ન કોણ કરે છે ? એને તો માણસ દગો જ કરે છે.

“છ ફૂટના શરીરમાં છે એના કરતાં અનેક ગણી શક્તિ મૂઠ્ઠી જેવાડ મનમાં છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.