મણિપુર વિધાનસભા ચૂંટણી 2017માં થઉબલ વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી ઓકરામ ઇબોબીસિંહ સામે લડી રહેલી આયરન લેડીના નામથી જાણીતી ઇરોમ શર્મિલાનો પરાજય થયો છે.
ઇરોમ શર્મિલા સશસ્ત્ર દળ વિશેષાધિકાર અધિનિયમ (એએએફએસપીએ-અફસ્પા) વિરુદ્ધ 16 વર્ષ સુધી ભૂખ હડતાળ પર રહી હતી. તેણે ઓગસ્ટ 2016માં પોતાની ભૂખ હડતાળ ખત્મ કરી હતી.
ઇબોબીસિંહ ચોથી વખત વિજય મેળવવામાં સફળ થયા છે.