સામગ્રી
- ૧ કપ પાક્કી કેરી (કટ કરેલું)
- ૧ ટામેટુ(કટ કરેલું)
- ૧ કાકડી(કટ કરેલી)
- ૧ ડુંગળી(ઝીણી સમારેલી)
- ૧ મરચું બારીક સમારેલું
- મીંઠુ સ્વાદ અનુસાર
- ૨ ચમચી મગફળીના દાણા
- જરૂરીયાત પ્રમાણે ઘણા અને ફુદીના
- ૧ ચમચી મધ
બનાવવાની રીત:સૌથી પહેલાં શેકેલી મગફળીના દાણાના ફોતરા કાઢી અને તેને ક્રશ કરીલો. એક વાસણમાં કેરીના ટુકડા. ટામેટા, ડુંગળી અને લીલા મરચા એડ કરો. પછી તેમાં મઘ, કાળા મરીનો પાવડર, મગફળી, ફુદીના ઘણા પત્તા અને મીંઠુ એડ કરીને બરોબર મિક્સ કરો. તૈયાર સાલસાને તમે રોટલી કે પરાઠા સો ખાઇ શકો છો.