સામગ્રી
- કાચી કેરી ૧ નંગ
- ખાંડ સ્વાદ અનુસાર
- ૧૨-૧૫ ફૂદીનાના પાન
- લીંબુ
- દહીં કે છાશ જરૂર મુજબ
બનાવવાની રીત:
કેરી, ખાંડ ફૂદીના, ઇલાયચી પાવડર, લીંબુનો રસ અને દહીંને બ્લેન્ડરમાં મિક્સ કરી લો. કેરી સોફ્ટ ઇ જાય એટલે તેને ગ્લાસમાં નિકાળી અને બરફ નાખીને સર્વ કરો. ગરમીમાં કોઇ મહેમાન ઘરે આવે તો આ કેરીની ઇન્સ્ટન્ટ લસ્સી સર્વ કરી શકાશે.