સામગ્રી
પાંચ કપ દૂધ
૧ ટિન મિલ્કમેડ
બે ટેબલ-સ્પૂન મેન્ગો કસ્ટર્ડ પાઉડર
બે નંગ આફૂસ કેરી
૧ ટેબલ-સ્પૂન બદામની કતરી
૧ પિસ્તાંની કતરી
૧ યલો કલર
૧ મેન્ગો એસેન્સ
બનાવવાની રીત:દૂધને ઊકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી અંદર નાખવો. ઘટ્ટ થાય એટલે ઉતારી ઠંડું થાય એટલે મિલ્કમેડ, કેરીને છોલી એના કટકા અને પીળો કલર નાખી મિક્સરમાં એકરસ કરવું.