એક આઘાતજનક ઘટનામાં, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ના પ્રધાન Menka Gandhi કેમેરા પર એક સરકારી કર્મચારીને ઠપકો આપતા જોવા મળી આવ્યા છે.

સરકારી કર્મચારી સામે ભ્રષ્ટાચારના આરોપની ફરિયાદ પ્રાપ્ત કર્યા બાદ મેનકા ગાંધી એ તેમને ઠપકો આપ્યો હતો અને તેમના વજનની મસકરી પણ કરી હતી.

આ ઘટના ઉત્તર પ્રદેશના બહેરીમાં થઇ હતી જયારે એક પબ્લિક મિટીંગમાં આ સરકારી કર્મચારી સામે એક વ્યક્તિ એ ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.