માણાવદર પંથકમાં ગઇકાલે પાંચ થી બાર ઇંચ ઠરે ઠેર ભારે વરસાદ બાદ આજે સવારથી સાંજ સુધીમાં વલસાદે ઝંઝાવાતી બેટીંગ કરીને ફરી થાનીયાણા – ઝીંઝરી- સરદારગઢ સાઇડમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદે ધમરોળી નાખ્યું છે જીલાણા – વેળવા પાંચ ઇંચ ગળવાવ – ભાલેચડા – કતકપરા ચાર ઇંચ થી વધુ પડયાના સમાચાર છે . ભારે વરસાદ ના પગલે માણાવદર શહેરનો રસાલા ડેમ ભારે પ્રવાહ સાથે ઑવરફલો થયો છે જેનાથી બાંટવા ખારાડેમ ડેમમાં ત્રણ ફૂટ જેટલો ડેડ સ્ટોક વધ્યો છે શહેરમાં ભારે વરસાદ થી ઠેર ઠેર પાણી ભરાયા હતા મિતડી રોડ થી બાવાવાડી પુલ સુધી મોટા ભુવા પડયા છે
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારોથી સારું રહે, લાભદાયક દિવસ.
- Tasty and healty: શિયાળામાં આદુની ચટણી તમારા ભોજનનો વધારશે સ્વાદ
- અમરેલી: કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ
- જુનાગઢ: નાતાલના પર્વને લઇ ગિરનાર પર પ્રવાસીઓની ભીડ
- નલિયા: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવની કરી ઉજવણી
- Lookback 2024 sports: ભારતીય રમતો 2024માં ટોચની 5 ચોંકાવનારી ઘટનાઓ
- બગસરા: મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- રાત્રે પથારીમા પડ્યા ભેગું ઓવરથીંકીંગ ચાલુ થઇ જાય છે!!!