જુનાગઢ જિલ્લા ના માણાવદર ખાતે રાજયના કેબીનેટ મંત્રી જવાહર ચાવડાનું કરાયું ભવ્ય સ્વાગત અને આ સ્વાગતમાં માણાવદર તાલુકા ના કતકપરા ગામના સરપંચ ના ભત્રીજા આરીફ સેતા દ્વારા જવાહરભાઈ ચાવડા ની રેલી માં પાંચસો રૂપિયા વાળી નોટો નો વરસાદ કરવામાં આવ્યો હતો. નોટો લેવા માટે લોકો પડાપડી કરી રહયા હતા.ખાસ કરીને જવાહર ચાવડા કેબીનેટ મંત્રી બન્યા બાદ પ્રથમ પોતાના વતન માણાવદર ખાતે આવતા કરાયું જબરજસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…