અબડાસા તાલુકા 12 એસોસિએશન દ્વારા મામલતદારને જન્મ મરણ અધિનિયમમાં સુધારા થતા જે તે શખ્સની જન્મ મરણ નોંધણી ન થયેલાઓની અરજી કરવામાં આવી હતી.

જેમાં અબડાસા તાલુકા 12 એસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું કે ઘણા સમયથી આ અધિનિયમ તળેના આવા પડતર કેશો બાબતે કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી રજૂઆતો અસીલો તથા એસોસિએશનના સભ્યો દ્વારા એસોસિએશનને આરજી કરવામાં આવી હતી.

જેમાં તેઓએ જણાવ્યું હતું કે મરણ જનમ અધિનિયમ તડેની અરજીઓ હાથ પર લેવા વિનંતી કરાઈ હતી પરંતુ ત્યારબાદ માત્ર ને માત્ર હાજરી માટે નોટિસો કરી ફરીથી લાંબી તારીખોના કિસ્સામાં જાહેર પ્રસિદ્ધિ વર્તમાન પત્ર દ્વારા કરાવી શકાય છે પરંતુ આપ દ્વારા એવી કોઈપણ પ્રક્રિયા કરવામાં આવેલ નથી ત્યારે જન્મનું પ્રમાણપત્ર ન મળવાથી શાળામાં જે તે પક્ષકારના સંતાનો એડમિશન મળતું નથી જેથી આખા વર્ષનું નુકસાન કરવું પડે છે.

જે એક અન્યાય સમાન છે જેથી અરજદારોને યોગ્ય અને તાત્કાલિક ન્યાય આપી તાત્કાલિક ધોરણે ન્યાયિક કાર્યવાહી ચાલુ કરવા માટે માંગ કરવામાં આવી હતી.

રમેશભાઈ ભાનુશાલી 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.