બાળ વિકાસ સંકલિત યોજનામાં બાળકોના વિકાસની બદલે શ્વાનના કુરકુરિયાનો વિકાસ જોવા મળ્યો

સુરેન્દ્રનગર શહેરની જિલ્લા પંચાયત ઓફિસમાં હાલમાં ખંડેર હાલતમાં જોવા મળી રહી છે અને અનેક વડાઓ તેમજ આખી જિલ્લા પંચાયત ખંડેર હાલતમાં સાબિત થઈ રહી છે અને રૂમોને તાળા લાગી ગયા છે અને તેમના બોર્ડ ચોટેલા આવવાનું સાબિત થઈ રહ્યું છે ત્યારે હાલમાં જિલ્લા પંચાયતમાં મુલાકાતે જવાનું થતા ત્યાંની ઓફિસોમાં લાગેલા બોર્ડ અને ત્યાંના ઓરડાઓ જોતા ભારે ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા અને હાલમાં મેલેરિયા ઓફિસના બોડો લાગેલા છે

જ્યાં ખુદ ઓફિસને મેલેરિયા થયો હોય તેવું હાલમાં સાબિત થયું છે અને હાલમાં આ ઓફિસોની આજુબાજુમાં ગંદકી પણ એટલી વધી ગઈ છે કે ખુદ ઓફિસને મેલેરિયા થઈ ગયો છે અને હાલમાં મરણ પથારીએ હોય તેવું જોતા લાગી રહ્યું છે ત્યારે તેની પાસે જ બાળ વિકાસનું પણ બોર્ડ મારવામાં આવ્યું છે પરંતુ ત્યાં બાળ વિકાસની કોઈ કામગીરી જોવા ન મળી પરંતુ સ્વાર્ન કુરકુરિયાનો વિકાસ જોવા મળ્યો આ ઓફિસમાં સ્વાન માદાએ તેના ચાર બચ્ચાને જન્મ આપ્યો છે અને હાલમાં બાળ ઉછેર ની ઓફિસમાં એક પશુ તરીકે શ્વાન માતાએ ચાર બચ્ચા નો ઉચ્ચાર કરી રહી છે અને જ્યાં ખાલી ખુરશીઓ પડી છે

ત્યાં તેના સ્વાન ના બચ્ચાઓ પણ ઉપયોગ કરી રહ્યા છે એટલે જરૂર આ ઓફિસમાં બાળ વિકાસ નહીં પરંતુ સ્વાન વિકાસ જોવા મળ્યો ત્યારે હાલમાં આ ઓફિસમાં તારા પણ જોવા મળ્યા ત્યારે જાણવા મળ્યું કે આ ઓફિસ બદલાવામાં આવી છે પરંતુ આ ઓફિસને બહારથી તાળું નહીં પણ અંદરથી તાળું મારવામાં આવ્યું છે ત્યારે અનેક પ્રકારની સમસ્યા ઓફિસમાં જોવા મળી અને રાતવિરાત આવારા તત્વોનું અડાસ્થાન પણ હોવાનું હાલમાં આજુબાજુના લોકોએ જણાવ્યું હતું ત્યારે સરકારી ઇમારતને પણ મેલેરિયા થાય છે અને બાળ વિકાસ ના નામે સ્વાન નો વિકાસ થાય છે તેવું જોવા મળ્યુ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.