હોઠ ચહેરાનો મહત્વનો ભાગ છે. જેની સાર સંભાળ ખૂબ જ મહત્વની છે. તણાવ, તેમજ લાપરવાહી રાખવાથી પણ હોઠ કાણાં થઇ શકે છે.
– ચમકદાર હોઠ માટે મોઇશ્ર્ચરાઇઝરનો ઉપયોગ કરો.
– દાડમના દાણાં તેમજ દૂધને મિક્સ કરી હોઠ પર લગાડવાથી પણ ફાયદો થાય છે.
– કાકડીને રસ હોઠ પર લગાડવાથી ડેડ સ્કીન સેલ્સ જીવંત થાય છે અને ત્વચા તાજી બને છે.
– ગુલાબની પાંખડી તેમજ દૂધ મિક્સ કરી ગ્લિસરીન સાથે હોઠ પર લગાવો.
– લીંબુનો રસ કાઠી તેને હોઠ પર લગાડવાથી હોઠની ત્વચાના રંગો હળવા થઇ ગુલાબી બને છે.
સામાન્યતરે મહિલાઓ સર્જરી કરી લાખો રુપિયા ખર્ચની હોય છે ત્યારે તેમનો ઇલાજ તેમને રસોડામાં જ મળી રહે અને ચીપ અને કુલ આ ટ્રિક ખૂબ જ મદદરુપ બનશે તમારા હોઠની ત્વચાને કુદરતી ગુલાબી બનાવવાં આ શ્રેષ્ઠ ઉપાય છે.