ઠંડીમાં ખાવાની મજા જ આવતી હોય છે. ડ્રાયફ્રુટથી લઇને મિઠાઇ સુધીની વસ્તુઓ ખાસ શિયાળામાં ખાવાનો આગ્રહ લોકો રાખતા હોય છે તો તમે પણ માણો હોમમેઇડ ખારીશિંગની મજા.
સામગ્રી :
રીત : સૌથી પહેલા પાણી ગરમ કરો તેમાં મીઠું નાખવુ હવે તેમાં કલાક માટે શીંગદાણા બોળી રાખવા. ત્યાર બાદ તે દાણાને ચારણીમાં ભાત નીતારીને તે રીતે નિતારી લઇ બધા દાણાંને પ્લાસ્ટિક પર રાખને તડકે સુકાવી દેવા બાદમાં તે સુકાય જાય એટલે એક કડાઇમાં વાટકી જેટલું મીંઠુ અને દોઢ વાટકી જેટલા દાણા લઇ શેકવા ત્યાર બાદ તેને ચારણીમાં લઇ મીંઠુ ચાળી લેવું, આ મીંઠુ પાછુ કડાઇમાં લઇ બીજા દાણાં શેકવા જો કે શેક્યા બાદ દાણાં પોચા લાગશે પણ ઠંડા થાય પછી કડક થઇ જશે તો તૈયાર છે તમારી ખારી શિંગ, બજારમાં મળતી ખારી શિંગ રેતીમાં શેકાય છે. જ્યારે આપણે તેને મીઠામાં જ શેકી શકીએ છીએ.