ગરમીમાં લોકોએ પોતાની સુંદરતાની દેખભાળ કરવું થોડુક મુશ્કેલ બની જાય છે. ગરમીના દિવસોમાં પરસેવો અને તડકાને કારણે ત્વચા અને શરીર બળવા લાગે છે અને ચહેરાનો રંગ પણ એકદમ ફીકો પડી જાય છે. ખાસ કરીને મહિલાઓને ગરમીના દિવસોમાં પોતાના શરીર અને ત્વચાની વધારે ચિંતા હોય છે. આ માટે મહિલાઓ જુદી-જુદી રીતની બ્યુટી ટિપ્સનો ઉપયોગ કરે છે. જેમાં કેટલાક પ્રોડકસ એવા પણ છે કે જેનો ઉપયોગ કરવો ખુબ જ નુકસાનકારક છે. અમે તમને કહી દઈએ કે જેનો ઉપયોગ કરવો ગરમીની અંદર ખુબ જ નુકસાનકારક છે. અમે તમને કહી દઈએ કે ગરમીમાં મેકઅપ તો કરો પરંતુ થોડીક સ્પેશલ બ્યુટી પ્રોડકસનો ઉપયોગ ના કરો, તો તમારું સોંદર્ય જળવાઈ રહેશે.
ગરમીના દિવસોમાં હંમેશા લાઈટ અને વોટરપ્રૂફ આઈશેડો અને મસ્કરાનો જ ઉપયોગ કરો કારણકે પરસેવાના કારણે મેકઅપ ખુબ જ ફેલાઈ જાય છે. આઈશેડોને આઈ કલરથી કર્લ કરો.
ગરમીના દિવસોમાં મેકઅપ કરતા સમયે ક્યારેય પણ ક્રીમ બેઝ્ડ હેવી મોઈચરાઈઝરનો ઉપયોગ ના કરો. કારણકે પરસેવા વધારે આવવાના કારણે તમને ચીપચીપું લાગશે. આ માટે ખુબ જ લાઈટ મોશચરાઈઝરનો ઉપયોગ કરો.
ગરમીના સમયમાં ક્યારેય પણ લિપ ગ્લોઝનો ઉપયોગ ના કરો. ત્યારબાદમાં હોઠ ફાટે છે અને સુકાવા લાગે છે, આ ઉપરાંત તમે એસપીએફ લિપ બામનો ઉપયોગ કરી શકો છો.
લોકો પરસેવાની દુર્ગધને છુપાવવા માટે અને રીફેશ થવા માટે સ્ટ્રોગ સુંગધવાળું પરફ્યુમનો ઉપયોગ ના કરો. હંમેશા ઓછી સુંગધનો ઉપયોગ કરે છે.
કાયમ લોકો ગયા વર્ષનું વધેલી સનસ્કીન લગાવવાની ભૂલ કરી નાખે છે, આ કારણે સુગંધ નીકળવા માટે લોકો સમજી નથી શકતા, કે આ ખરાબ થઇ જાય છે, સાચે તો એ સનસ્ક્રીનની અસર સમયની સાથે ઓછી થઇ જાય છે. આ માટે દર વર્ષે નવા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ.