સાતમ આઠમમાં આમ તો બધાના ઘરે નાસ્તો અને મીઠાઈ સામાન્ય રીતે બનતી જ હોય છે. તેમાં પણ નાળિયેરના લાડુ તો બધાના ઘરે બનતા જ હોય છે તો આજે અમે આ લાડુમાં નવો ટેસ્ટ લઈને આવ્યા છીએ મલાઈ નાળિયેરના લાડુ તો ચાલો જાણીએ રીત:

coconut laddooસામગ્રી:

૧૫૦ ગ્રામ સૂકું કોપરાનું બૂરું

૨૦૦ ગ્રામ મિલ્કમેડ

૧ કપ તાજી મલાઈ

૧/૫ કપ ગાયનું દૂધ

૧ ટેબલ સ્પૂન એલચી પાવડર

૫ ટેબલસ્પૂન મિલ્ક પાવડર

૧ નાની ટેબલસ્પૂન કેસર

ચાંદીની વરખ

બનવાની રીત:

maxresdefault 1 7

સૌથી પહેલા ટોપરાનું બૂરું લો તેમાં મિલ્કમેડ પાવડર, મિલ્કપાવડર, દૂધ, એલચી પાવડર ઉમેરો ત્યારબાદ એક પેનમાં ઘી લો તેમાં આ મિશરન ઉમેરી લો અને તેને ધીમા આંચ પર શેકી લો. આછા ગુલાબી રંગ થવા સુધી આ મિશ્રણને શેકી લો.  અને તેના નાના નાના લાડુ બનાવી લો. લાડુ ત્યાર થયા બાદ તેને કેસર વડે ગાર્નિશ કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.